Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

Advertisement
511.

ટેક્સોનોમી અથવા વર્ગીકરણનો પ્રાયોગિક હેતુ ............ છે.

  • ઉદવિકાસીય ઈતિહાસ જાણવા માટે 

  • ઔષધીય વનસ્પતિની ઓળખાણ માટે

  • અજાણ જાતિનાં ઓળખમાં સુવિધા પુરી પાડે છે. 

  • સજીવોના ઉદભવનું વર્ણન કરે છે. 


C.

અજાણ જાતિનાં ઓળખમાં સુવિધા પુરી પાડે છે. 


Advertisement
512.

કોચની ધારણાઓ .............. ને લાગુ પડતી નથી

  • ન્યુમોનીયા 

  • કોલેરા

  • Mycobacterium laprae 

  • ટ્યુબરક્યુલોસીસ 


513.

વનસ્પતિ રોગકારક બેક્ટેરિયા મોટે ભાગે ............. હોય છે.

  • ગ્રામ (-) બીજાણુનું નિર્માણ કરતા

  • ગ્રામ (+) બીજાણુનું નિર્માણ ન કરતા 

  • ગ્રામ (-) બીજાણુનું નિર્માણ ન કરતા 

  • ગ્રામ (+) બીજાણુનું નિર્માણ ન કરતા 


514.

નીચેનામાંથી કયું વિધાન બ્રાયોફાયટા માટે સાચું છે ?

  • જન્યુજનક પરોપજીવી હોય છે.

  • મૂળ પાણીના શોષણની ક્રિયા સાથે બીજી વનસ્પતિ સાથે પણ જોડાણ પૂરું પાડે છે. 

  • બીજાણુજનક પ્રભાવી હોય છે. 

  • જન્યુજનક પ્રભાવી હોય છે અને બીજાણુજનક મોટી ભાગે પરોપજીવી હોય છે. 


Advertisement
515.

Anabaena એ Azolla ના ............ સાથે સંકળાયેલી છે.

  • પુષ્પો

  • પ્રકાંડ 

  • પર્ણો 

  • મૂળ 


516.

નાઈટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા નીચેનામાંથી ............... નું રૂપાંતરણ કરે છે 

  • NO2 → NO3

  • NO3 → N2

  • N2 → NH3

  • NH4+ → Nitrates


517.

નીચેનામાંથી કઈ ગોઠવણ સાચાં ચઢતા ક્રમમાં છે ?

  • જાતિ < પ્રજાતિ < કુળ < ગોત્ર

  • જાતિ < પ્રજાતિ < ગોત્ર < કુળ 

  • પ્રજાતિ < જાતિ < કુળ < ગોત્ર 

  • ગોત્ર < કુળ < પ્રજાતિ < જાતિ 


518.

નદી, તળાવ, સમુદ્ર વગેરેમાં જોવા મળતા જલપ્રસ્ફુરણનું મુખ્ય કારણ ............. છે.

  • ઈકોર્નીયા 

  • માછલીઓ

  • બદામી લીલ અને હરિત લીલ 

  • સાયનોબેક્ટેરિયા અને ડાયેનોફ્લેજેલેટ્સ 


Advertisement
519.

Azolla નો ઉપયોગ .............. ના ઉછેરમાં થાય છે.

  • ઘઉં 

  • ડાંગર

  • મકાઈ 

  • સોરઘમ (Sorghum) 


520.

નીચેનામાંથી ............... દ્ઘારા ગોબરગેસમાં ગોબરનું વિઘટન થઈને ગેસ ઉત્પન્ન થાય છે.

  • લીલ

  • ફૂગ 

  • વાઈરસ 

  • મિથેનોજેનીક બેક્ટેરિયા 


Advertisement