Important Questions of વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

Advertisement
521.

ઘઉંનો કાળો ગેરૂ ............ દ્ઘારા થાય છે.

  • Phytophthara

  • Puccinia 

  • Ustilago 

  • Albugo 


B.

Puccinia 


Advertisement
522.

ઉત્સેચકો ............ માં જોવા મળતા નથી.

  • સાયનોબેક્ટેરિયા

  • ફૂગ 

  • લીલ 

  • વાઈરસ 


523.

ફૂગમાં ખોરાકનો ............ તરીકે સંગ્રહ થાય છે.

  • ગ્લાયકોજન 

  • કાઈટીન

  • સ્ટાર્ચ 

  • પ્રોટિન 


524.

નીચેનામાંથી ............. નો ઉપયોગ સ્ટાર્ચમાંથી ઈથેનોલ બનાવવામાં થાય છે. 

  • Azotobactor 

  • Lactobacillus

  • Penicillin

  • Saccharomyces


Advertisement
525.

ડાયાટોમેશિયસ અર્થનો ઉપયોગ ઉષ્માપ્રતિરોધક તરીકે બોઈલર અને સ્ટીમ પાઈપમાં થાય છે કારણકે ડાયાટમની કોષ દિવાલ –

  • વિદ્યુતની મંદ વાહક છે.

  • આયર્નની બનેલી હોય છે

  • સિલીકોન ડાયોક્સાઈડની બનેલી હોય છે. 

  • ઉષ્માની વાહક છે. 


526.

ડાંગરના પાકનું ઉત્પાદન વધારવા માટે વપરાતી જલીય હંસરાજ ............. છે. 

  • Isoetes

  • Azolla 

  • Salvinia

  • Marsilea


527.

મહત્તમ પ્રકાશસંશ્લેષણ .............. દ્ઘારા થાય છે.

  • કાષ્ઠીય વનસ્પતિ

  • ફાયટોપ્લેંક્ટોન 

  • ઝુપ્લેંક્ટોન 

  • માર્શ (Marsh) વનસ્પતિ 


528.

આદિકોષકેન્દ્રીય કોષનું જનીન દ્રવ્ય ............. છે.

  • હિસ્ટોન અને DNA બંને ગેરહાજર હોય છે 

  • DNA વગરનું હિસ્ટોન

  • હિસ્ટોનવિહીન દ્વિશૃંખલીય DNA 

  • હિસ્ટોનયુક્ત દ્વિશૃંખલીય DNA 


Advertisement
529.

સૌથી મોટા અંડક, સૌથી મોટા વૃક્ષ અને સૌથી મોટા જન્યુઓ ધરાવતો વનસ્પતિ સમૂહ ........... છે.

  • દ્વિઅંગી વનસ્પતિ 

  • ત્રિઅંગી વનસ્પતિ

  • અનાવૃત્ત બીજધારી વનસ્પતિ 

  • આવૃત્ત બીજધારી વનસ્પતિ 


530.

એક વિદ્યાર્થી લીલ સાથે ક્લોરોફિલ ‘a’,’d’ અને ફાયકોઈરિથ્રિન યુક્ત લીલનું અવલોકન કરે છે. આ લીલનો સમાવેશ શામાં થતો હોવો જોઈએ ?

  • બેસીલેરીઓફાયટા

  • ફિઓફાયટા 

  • રોડોફાયટા 

  • ક્લોરોફાયટા 


Advertisement