CBSE
વનસ્પતિની ભૃણમૂળમાંથી વિકાસ પામતી રચના માટે શું લાગુ પડશે ?
તેને સામાન્ય મૂળ, સ્થાનિક મૂળ કે સોટીમય મૂળ કહે છે.
તે જમીનમાં જમીનને લંબ અક્ષે ઊંડે સુધી વિકાસ પામે છે.
તે જમીનમાંથી ક્ષાર તથા પાણી શોષવાનું કાર્ય કરે છે.
આપેલ બધા જ
મૂળના વર્ધી પ્રદેશના કોષો માટે શું લાગુ પડશે નહિ ?
કોષો કદમાં મોટા
સતત કોષવિભાજન
કોષો જીવરસથી સભર
કોષોની પાતળી કોષદિવાલ
મૂળમાં પાર્શ્વિય શાખાઓ કયા વિસ્તારથી ઉત્પન્ન થાય છે ?
પરિપક્વન પ્રદેશ
મૂળટોપ વિસ્તાર
વર્ધી પ્રદેશ
વિસ્તરણ પ્રદેશ
મૂળના કયા વિસ્તારને મૂળરોમ પ્રદેશ તેરીકે ઓળખાય છે ?
મૂળટોપ વિસ્તાર
વર્ધી પ્રદેશ
વિસ્તરણ પ્રદેશ
પરિપક્વન પ્રદેશ
કઈ જોડ અસંગત છે ?
વિસ્તરણ પ્રદેશ – લંબાઈ અને કદમાં ઝડપથી વધતો વિસ્તાર
મૂળ ટોપ પ્રદેશ – વર્ધમાન પ્રદેશવાળો વિસ્તાર
પરિપક્વન પ્રદેશ – મૂળનો સ્થાયી વિસ્તાર
વર્ધી પ્રદેશ – મૂળનો પાતળી કોષદિવાલવાળા કોષોનો વિસ્તાર
મૂળના કયા વિસ્તારમાં વિભેદન જોવા મળે છે ?
મૂળ ટોપી
વર્ધી પ્રદેશ
પરિપક્વન પ્રદેશ
વિસ્તરણ પ્રદેશ
જો વનસ્પતિના મૂળતંત્રની બધી જ મુખ્ય તથા ગૌણ શાખાની ટોચના મૂળટોપ દૂર કરવામાં આવે તો ...........
વનસ્પતિમાં ક્ષાર-પાણીનું શોષણ અટકી જવાની સંભાવના વધશે.
મૂળટોપની જગ્યાએ મૂળગોહનો વિકાસ શરૂ થઈ જશે.
વનસ્પતિની ઊંડાઈ અને ઊંચાઈ વધતી અટકી જવાની સંભાવના વધશે.
વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસમાં કોઈ જ ફેર પડશે નહિ.
C.
વનસ્પતિની ઊંડાઈ અને ઊંચાઈ વધતી અટકી જવાની સંભાવના વધશે.
અધરાક્ષમાંથી ઉત્પન્ન થતાં મૂળતંત્ર માટે શું લાગુ પડે છે ?
તેનાથી સ્થાપનનું કાર્ય મજબૂત થાય છે.
તે સોટીમય આકાર ધરાવે છે.
તે હંમેશા બહુવર્ષાયુ વનસ્પતિમાં હોય છે.
આપેલમાંથી એક પણ નહિ.
મૂળરોમ માટે શું લાગુ પડે છે ?
તે વનસ્પતિને આધારતલ સાથે મજબૂત જકડે છે.
તે શોષણ સપાટીનો વિસ્તાર વધારે છે.
તે ક્ષાર-પાણીના વહનનું કાર્ય કરે છે.
આપેલમાંથી બધા જ
કયું કાર્ય મૂળને લાગુ પડતું નથી ?
ક્ષાર – પાણીનું શોષણ
પ્રથાપન
રસારોહણ
આપેલમાંથી કોઈ નહિ.