Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

61.

પર્ણને ગાંઠ પર જોડી રાખવાનું કાર્ય કોનું છે ?

  • પર્ણદંડ 

  • પર્ણપત્ર

  • પર્ણતલ 

  • ઉપપર્ણ 


62.

પર્ણ માટે કઈ લાક્ષણિકતા લાગું પડતી નથી ?

  • તેની વૃદ્ધિ અને જીવનકાળ અપરિમિત છે. 

  • તે ગાંઠ ઉપરથી ઉત્પન્ન થાય છે. 

  • તે લીલું, પહોળું અને ચપટું અંગ છે. 

  • આપેલમાંથી એક પણ નહિ.


63.

શિરાવિન્યાસ માટે કયો વિકલ્પ સાચો છે ?

  • બહુશિરાવિન્યાસના અપસારી અને અભિસારી એવા બે પ્રકાર હોય છે. 

  • મકાઈમાં સામાન્ય રીતે સમાંતર શિરાવિન્યાસ જોવા મ્ળે છે. 

  • સૂર્યમૂખીમાં સામાન્ય રીતે જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.

  • આપેલ બધા જ


64.

નીચેના પૈકી પર્ણદંડન્નું કાર્ય પર્ણમાં શું હોઈ શકે છે ?

  • પર્ણપત્રને યોગ્ય રીતે ગોઠવે. 

  • પર્ણપત્રને ટટ્ટાર રાખે.

  • પર્ણપત્રનું માળખું રચે. 

  • પર્ણપત્રને તેના કાર્યમાં સહાય કરે. 


Advertisement
65.

અર્ક જવર વનસ્પતિની પોષંપદ્ધતિ કઈ છે ?

  • મૃતોપજીવી

  • સ્વાવલંબી 

  • કીટભક્ષી 

  • પરાવલંબી 


Advertisement
66.

વનસ્પતિની ગાંઠ પરથી બે કરતાં વધુ પર્ણો ઉત્પન્ન થાય તેને માટે કયો વિકલ્પ સુસંગત છે ?

  • જામફળ – સંમુખ – આચ્છાદી

  • લાલ કરેણ – ભ્રમિરૂપ 
  • રાઈ – એકાંતરિક 

  • આકડો – સંમુખ ચતુષ્ક 


B.

લાલ કરેણ – ભ્રમિરૂપ 

Advertisement
67.

કીટભક્ષી વનસ્પતિમં અન્ય વનસ્પતિની સાપેક્ષે શું વધુ હોય છે ?

  • કાર્બોદિત 

  • લિપિડ 

  • પ્રોટીન

  • આપેલ બધાં જ


68.

કઈ જોડ અસંગત છે ?

  • આંકડો – સન્મુખ ચતુષ્ક પર્ણવિન્યાસ 

  • જાસૂદ – એકાંતરિક વિન્યાસ

  • રાઈ – સન્મુખ અચ્છાદી પર્ણવિન્યાસ 

  • સત્પપર્ણી – ભ્રમિરૂપ પર્ણવિન્યાસ 


Advertisement
69.

જામફળમાં પર્ણવિન્યાસના પ્રકાર માટે કયો વિકલ્પ સાચો છે ?

  • સંમુખ ચતુષ્ક પર્ણવિન્યાસ 

  • જાસૂદ – એકાંતરિક પર્ણવિન્યાસ

  • એકાંતરિક 

  • સંમુખ આચ્છાદી 


70.

પર્ણપત્રનું માળખું રચી તેને આધાર આપતી રચના કઈ છે ?

  • પર્ણદંડ 

  • પર્ણતલ

  • પર્ણવિન્યાસ 

  • શિરાવિન્યાસ 


Advertisement