CBSE
પર્ણસદ્દ્શ્ય ઉપપર્ણ ક્યાં જોવા મળે છે ?
ઑસ્ટેલિયન બાવળ
વટાણા
કલક
કનક
દાંડીપત્ર – શેના માટેનું અનુકુલન છે ?
પ્રકાશસંશ્ર્લેષણ
આધાર – આરોહણ
રક્ષણ
આપેલ કોઈ નહી
કઈ જોડ અસંગત છે ?
બાવળ-બહુપીંછાકાર સંયુક્ત પર્ણ
બીલી-બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ
આવળ-એકપિંછાકાર સંયુક્ત પર્ણ
ગલતોરો-દ્વિપીંછાકાર સંયુક્ત પર્ણ
આવરિત કંદ કોને કહે છે ?
ડુંગળી
સૂરણ
શક્કરિયું
ડહાલિયા
નખવેલ માટે શું સાચું છે ?
તેમાં ટોચની પર્ણિકાઓ સૂત્રમાં ફેરવાઈ આરોહણ કરે છે.
તેમાં ઉપપર્ણો સૂત્રમાં ફેરવાઈ આરોહણ કરે છે.
તેમાં પર્ણદંડ ચપટો બની પ્રકાશસંશ્ર્લેષણ કરે છે.
તેમાં ઉપપર્ણો કંટમાં ફેરવાઈ રક્ષણનું કાર્ય કરે છે.
A.
તેમાં ટોચની પર્ણિકાઓ સૂત્રમાં ફેરવાઈ આરોહણ કરે છે.
સમકેન્દ્રીત પર્ણો તથા પર્ણતલમાં ખોરાકસંગ્રહ કરતી રચના કઈ છે ?
ડહાલિયા
લસણ
સૂરણ
ડુંગળી
આપેલમાંથી કયો વિકલ્પ સાચો છે ?
નખવેલ – પર્ણદંડ આરોહણ માટે
સ્માઈલેક્સ – ઉપપર્ણો આરોહણ માટે
વટાણા – ઉપપર્ણો આરોહણ માટે
કંકાસણી -પર્ણોનું રક્ષણ માટે
રામબાણ માટે કયો વિકલ્પ અસંગત છે ?
રામબાણમાં પુષ્પકલિકા સૂત્રમાં ફેરવાઈ પ્રજનનમાં ઉપયોગી છે.
રામબાણમાં કક્ષકાલિકા સૂત્રમાં ફેરવાઈ આરોહણમાં ઉપયોગી છે.
રામબાણ પર્ણાગ્ર કંટકમય બની તૃણાહારી પ્રાણી સામે રક્ષણ આપે છે.
આપેલામાંથી એક પણ નહિ.
વટાણામાં કયાં બે અનુકુલનો જોવા મળે છે ?
પ્રકાશસંશ્ર્લેષણ – આરોહણ
કીટભક્ષણ – પ્રજનન
પ્રજનન – આરોહણ
ખોરાકસંગ્રહ – રક્ષણ
કઈ જોડ સુસંગત છે ?
આવળ – એકપિંછાકાર સંયુક્ત પર્ણ
લીંબુ – એકપીંછાકાર સંયુક્ત પર્ણ
ઈગોરિયો – દ્વિપિંછાકાર સંયુક્ત પર્ણ
શીમળો – દ્વિપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ