Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

Advertisement
71.

સમકેન્દ્રીત પર્ણો તથા પર્ણતલમાં ખોરાકસંગ્રહ કરતી રચના કઈ છે ?

  • ડહાલિયા 

  • લસણ

  • સૂરણ 

  • ડુંગળી 


D.

ડુંગળી 


Advertisement
72.

પર્ણસદ્દ્શ્ય ઉપપર્ણ ક્યાં જોવા મળે છે ?

  • ઑસ્ટેલિયન બાવળ

  • વટાણા 

  • કલક 

  • કનક 


73.

રામબાણ માટે કયો વિકલ્પ અસંગત છે ?

  • રામબાણમાં પુષ્પકલિકા સૂત્રમાં ફેરવાઈ પ્રજનનમાં ઉપયોગી છે. 

  • રામબાણમાં કક્ષકાલિકા સૂત્રમાં ફેરવાઈ આરોહણમાં ઉપયોગી છે. 

  • રામબાણ પર્ણાગ્ર કંટકમય બની તૃણાહારી પ્રાણી સામે રક્ષણ આપે છે. 

  • આપેલામાંથી એક પણ નહિ.


74.

આવરિત કંદ કોને કહે છે ?

  • ડુંગળી 

  • સૂરણ

  • શક્કરિયું 

  • ડહાલિયા 


Advertisement
75.

દાંડીપત્ર – શેના માટેનું અનુકુલન છે ?

  • પ્રકાશસંશ્ર્લેષણ 

  • આધાર – આરોહણ 

  • રક્ષણ 

  • આપેલ કોઈ નહી


76.

વટાણામાં કયાં બે અનુકુલનો જોવા મળે છે ?

  • પ્રકાશસંશ્ર્લેષણ – આરોહણ

  • કીટભક્ષણ – પ્રજનન 

  • પ્રજનન – આરોહણ 

  • ખોરાકસંગ્રહ – રક્ષણ 


77.

કઈ જોડ સુસંગત છે ?

  • આવળ – એકપિંછાકાર સંયુક્ત પર્ણ

  • લીંબુ – એકપીંછાકાર સંયુક્ત પર્ણ 

  • ઈગોરિયો – દ્વિપિંછાકાર સંયુક્ત પર્ણ 

  • શીમળો – દ્વિપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ 


78.

કઈ જોડ અસંગત છે ?

  • બાવળ-બહુપીંછાકાર સંયુક્ત પર્ણ 

  • બીલી-બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ 

  • આવળ-એકપિંછાકાર સંયુક્ત પર્ણ

  • ગલતોરો-દ્વિપીંછાકાર સંયુક્ત પર્ણ 


Advertisement
79.

નખવેલ માટે શું સાચું છે ?

  • તેમાં ટોચની પર્ણિકાઓ સૂત્રમાં ફેરવાઈ આરોહણ કરે છે. 

  • તેમાં ઉપપર્ણો સૂત્રમાં ફેરવાઈ આરોહણ કરે છે.

  • તેમાં પર્ણદંડ ચપટો બની પ્રકાશસંશ્ર્લેષણ કરે છે. 

  • તેમાં ઉપપર્ણો કંટમાં ફેરવાઈ રક્ષણનું કાર્ય કરે છે.


80.

આપેલમાંથી કયો વિકલ્પ સાચો છે ?

  • નખવેલ – પર્ણદંડ આરોહણ માટે 

  • સ્માઈલેક્સ – ઉપપર્ણો આરોહણ માટે

  • વટાણા – ઉપપર્ણો આરોહણ માટે 

  • કંકાસણી -પર્ણોનું રક્ષણ માટે


Advertisement