CBSE
મગફળીનું ફળ ............... છે.
અનુપ્રસ્થક
પ્રાવર
કાષ્ઠફળ
શિમ્બફળ
નીચે પૈકી કયું કૂટફળ છે ?
નાર્ન્ગ ફળ
અષ્ટિલા ફળ
સેબિયા
પેપો
નીચે પૈકી કયું ભિદુર ફળ છે ?
કસલસ અનુપ્રસ્થક
કૂટપટિક અને શિમ્બફળ
પ્રાવરફળ અનષ્ટિલા ફળ
અનુપ્રસ્થ અને પ્રાવર ફળ
રીંગણનું ફળ .......... છે.
અષ્ટિલા ફળ
સેબિયા
નારંગફળ
અનિષ્ટલાફળ
પુષ્પની બાજુ માતૃ અક્ષની અભિદિશાએ હોય છે, તેને ............ કહે છે.
પૃષ્ઠ બાજુ
વક્ષ બાજુ
અગ્રબાજુ
પશ્વ બાજુ
D.
પશ્વ બાજુ
અનિષ્ટકા ફળ મોટે ભાગે ............... છે.
રસાળ અને બહુબીજ યુક્ત
શુષ્ક અને બહુબીજ યુક્ત
સ્ફોટન અને એકબીજયુક્ત
રસાળ અને એકબીજ યુક્ત
કૂટપટિક .........નું ફળ છે.
લિલિએસી
સોલેનેસી
ક્રુસીફેરી
માલ્વેસી
............... માંથી વાસ્તવિક ફળ વિકસે છે.
દલપત્ર
પુષ્પાધાર
પુષ્પાસન
બીજાશય
નીચે પૈકી કઈ વનસ્પતિ ખાદ્ય મૂળ ઉત્પન્ન કરે છે.
ઈર્યુકા સટાઈવા
રેફેનસ સટાઈવસ
બ્રાસિકા કેમ્પેસ્ટીસ
બ્રાસિકા ઓલેરિઆ
અપરિપક્વ અંજીર કે ગલકોષ ફળ ........... છે.
સમારા
પેપો
અનષ્ટિલા
ઉદુમ્બરક