Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

161.

અપરિપક્વ અંજીર કે ગલકોષ ફળ ........... છે.

  • સમારા 

  • પેપો

  • અનષ્ટિલા 

  • ઉદુમ્બરક 


162.

............... માંથી વાસ્તવિક ફળ વિકસે છે.

  • દલપત્ર 

  • પુષ્પાધાર

  • પુષ્પાસન

  • બીજાશય 


Advertisement
163.

અનિષ્ટકા ફળ મોટે ભાગે ............... છે.

  • રસાળ અને બહુબીજ યુક્ત 

  • શુષ્ક અને બહુબીજ યુક્ત 

  • સ્ફોટન અને એકબીજયુક્ત

  • રસાળ અને એકબીજ યુક્ત 


A.

રસાળ અને બહુબીજ યુક્ત 


Advertisement
164.

કૂટપટિક .........નું ફળ છે.

  • લિલિએસી 

  • સોલેનેસી

  • ક્રુસીફેરી 

  • માલ્વેસી 


Advertisement
165.

નીચે પૈકી કઈ વનસ્પતિ ખાદ્ય મૂળ ઉત્પન્ન કરે છે.

  • ઈર્યુકા સટાઈવા

  • રેફેનસ સટાઈવસ 

  • બ્રાસિકા કેમ્પેસ્ટીસ 

  • બ્રાસિકા ઓલેરિઆ


166.

નીચે પૈકી કયું ભિદુર ફળ છે ?

  • કસલસ અનુપ્રસ્થક

  • કૂટપટિક અને શિમ્બફળ 

  • પ્રાવરફળ અનષ્ટિલા ફળ 

  • અનુપ્રસ્થ અને પ્રાવર ફળ 


167.

રીંગણનું ફળ .......... છે.

  • અષ્ટિલા ફળ 

  • સેબિયા

  • નારંગફળ 

  • અનિષ્ટલાફળ 


168.

મગફળીનું ફળ ............... છે.

  • અનુપ્રસ્થક 

  • પ્રાવર

  • કાષ્ઠફળ 

  • શિમ્બફળ 


Advertisement
169.

નીચે પૈકી કયું કૂટફળ છે ?

  • નાર્ન્ગ ફળ 

  • અષ્ટિલા ફળ

  • સેબિયા 

  • પેપો 


170.

પુષ્પની બાજુ માતૃ અક્ષની અભિદિશાએ હોય છે, તેને ............ કહે છે.

  • પૃષ્ઠ બાજુ 

  • વક્ષ બાજુ

  • અગ્રબાજુ 

  • પશ્વ બાજુ 


Advertisement