Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

181.

લાંબા પૂંકેસર તંતુનાં રેસા મકાઈનાં ડોડાનાં છોડમાંથી બહાર નીકળે છે જે ........... છે.

  • બીજાશય 

  • રોમ

  • પરાગાસન 

  • પરાગવાહિની 


182.

લીંચુનાં ફળમાં જોવા મળતી રસાળ રોમ જેવી રચના .............. માંથી વિકસે છે.

  • અંતઃફલાવરણ 

  • મધ્યફલાવરણ અને અંતઃફલાવરણ

  • બાહ્યફલાવરણ 

  • મધ્યફલાવરણ 


183.

અંજીરનાં ઉદુમ્બરકનાં રસાળ પુષ્પોધાર અસંખ .......... ને આવરે છે.

  • ચર્મફળ 

  • સપક્ષ

  • અનિષ્ટલા ફળ 

  • મધ્યકવ્ચ 


184.

નીચે પૈકી કયા ફળમાં બીજચોલ એ ખાધ્ય ભાગ છે ?

  • લિચી

  • સીતાફળ 

  • દાડમ 

  • નારંગી 


Advertisement
185.

નીચે પૈકી કયું લિચીનાં ફળનો ખાદ્ય ભાગનો નિર્દેશ કરે છે ?

  • રસાળ બીજચોલ 

  • મધ્યફલવરણ

  • અંતઃફલાવરણ 

  • ફલાવરલા 


186.

ભૂ-ફલાવરણ ફળ ........... છે.

  • ડુંગળી 

  • લસણ

  • બટાટા 

  • મગફળી 


187.

અનાનસફળ .......... માંથી વિકસે છે ?

  • સમાન અક્ષ પર ઉત્પન્ન થતાં પુષ્પનાં સઘન ગુચ્છો 

  • બહુકોટરીય એકસ્ત્રીકેસરી પુષ્પ

  • એકકોટરીય બહુસ્ત્રીકેસરી પુષ્પ 

  • બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર પુષ્પ 


188.

................ માં અનુકરમે બીજપત્ર અને બીજચોલ ખાદ્ય ભાગો છે.

  • અખરોટ અને આમલી 

  • રાજમા અને નાળિયેર

  • કાજુ અને લિચી 

  • મગફળી અને દાડમ 


Advertisement
Advertisement
189.

ઉદુમ્બરક પુષ્પવિન્યાસમાંથી વિકસતા ફળને ............ કહે છે. 

  • સરસાક્ષ 

  • ઉદુમ્બરક

  • ધાન્યફળ 

  • નારંગ ફળ 


B.

ઉદુમ્બરક


Advertisement
190.

ખંડો ધરાવતું પુષ્પ અધઃસ્થ બીજાશયમાં વિકસે છે અને ............... માં રસાળ બીજચોલ સાથેનાં બીજ આવેલા છે.

  • દાડમ 

  • નારંગી

  • જામફળ 

  • કાકડી 


Advertisement