CBSE
હળદરમાં પ્રકાંડ ................ છે.
ગાંઠામૂળી
વજ્રકંદ
ગ્રંથિલ
સાકંદ
નીચે પૈકી કઈ આકૃતિ Dianthus નો જરાયુવિન્યાસ દર્શાવે છે ?
B.
................... માં અષ્ટિલા ફળ વિકસે છે.
ટામેટાં
વટાણાં
આંબો
ઘઉં
Ruscusમાં પ્રકાંડ ............ છે.
ભુસ્તારિકા
ચુષક
દાંડીપત્ર
પર્ણાભપત્ર
કપાસના પુષ્પમાં દલપત્રોનું કલિકાંતરવિન્યાસ નીચેનામાંથી શામાં સાચી રીતે દર્શાવાય છે ?
...............નાં પુષ્પમાં બીજાશય અર્ધઅધઃસ્થ છે.
કપાસ
જામફળ
પીચ
કાકડી
નીચે પૈકી કયું વિધાન સાચું છે ?
ટ્યુલિપનાં પુષ્પ રૂપાંતરિત મૂળ છે.
ટામેટામાં ફળ અનષ્ટિલા છે.
આર્કિડનાં બીજ તેલયુક્ત ભ્રુણભોષ ધરાવે છે.
પ્રીમરોઝમાં જરાયું વિન્યાસ તલસ્થ છે.
જાલાકાર સિરાવિન્યાસ સાથેનાં ચક્રિય દરળ પર્ણો .............. હોય છે.
રાઈ
જાસુદ
આંકડો
અલ્સ્ટોનિયા
શક્કરિયાં ................. થી સમધર્મી દર્શાવે છે.
કોલોકેસિયા
આદુ
સલગમ
બટાટા
નીચે પૈકી કયું એક જોડકું ખોટું છે, જ્યારે બાકીનાં ત્રણ સાચા છે ?
વોટર હાયસિન્થ-ભિસ્તારી
પાનફૂટી-પર્ણ કલિકા
રામબાણ-પ્રકલિકા
ઘાસ-ભૂસ્તારી