Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

201.

કપાસના પુષ્પમાં દલપત્રોનું કલિકાંતરવિન્યાસ નીચેનામાંથી શામાં સાચી રીતે દર્શાવાય છે ? 


202.

જાલાકાર સિરાવિન્યાસ સાથેનાં ચક્રિય દરળ પર્ણો .............. હોય છે.

  • રાઈ 

  • જાસુદ

  • આંકડો 

  • અલ્સ્ટોનિયા 


203.

................... માં અષ્ટિલા ફળ વિકસે છે.

  • ટામેટાં

  • વટાણાં 

  • આંબો 

  • ઘઉં 


204.

નીચે પૈકી કઈ આકૃતિ Dianthus નો જરાયુવિન્યાસ દર્શાવે છે ? 


Advertisement
205.

...............નાં પુષ્પમાં બીજાશય અર્ધઅધઃસ્થ છે.

  • કપાસ 

  • જામફળ

  • પીચ 

  • કાકડી 


206.

હળદરમાં પ્રકાંડ ................ છે.

  • ગાંઠામૂળી 

  • વજ્રકંદ

  • ગ્રંથિલ 

  • સાકંદ


Advertisement
207.

નીચે પૈકી કયું એક જોડકું ખોટું છે, જ્યારે બાકીનાં ત્રણ સાચા છે ?

  • વોટર હાયસિન્થ-ભિસ્તારી 

  • પાનફૂટી-પર્ણ કલિકા

  • રામબાણ-પ્રકલિકા 

  • ઘાસ-ભૂસ્તારી 


A.

વોટર હાયસિન્થ-ભિસ્તારી 


Advertisement
208.

શક્કરિયાં ................. થી સમધર્મી દર્શાવે છે.

  • કોલોકેસિયા 

  • આદુ

  • સલગમ 

  • બટાટા 


Advertisement
209.

Ruscusમાં પ્રકાંડ ............ છે.

  • ભુસ્તારિકા 

  • ચુષક 

  • દાંડીપત્ર 

  • પર્ણાભપત્ર


210.

નીચે પૈકી કયું વિધાન સાચું છે ?

  • ટ્યુલિપનાં પુષ્પ રૂપાંતરિત મૂળ છે.

  • ટામેટામાં ફળ અનષ્ટિલા છે. 

  • આર્કિડનાં બીજ તેલયુક્ત ભ્રુણભોષ ધરાવે છે. 

  • પ્રીમરોઝમાં જરાયું વિન્યાસ તલસ્થ છે.


Advertisement