Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

Advertisement
241.

.......... માપવા માટે ઓકઝેનોમીટર વપરાય છે.

  • વૃદ્ધિની પ્રક્રિયા 

  • અસૃતિ દાબ

  • શ્વાસ્ય પ્રક્રિયાઓ 

  • પ્રકાશસંશ્લેષી પ્રક્રિયાઓ


A.

વૃદ્ધિની પ્રક્રિયા 


Advertisement
242.

પર્ણપતન જોવા મળે છે, જ્યારે .......

  • એબ્સિસિક એસિડનું પ્રમાણ ઘટે છે. 

  • જીબરેલિક એસિડનું પ્રમાણ ઘટે છે.

  • ઓક્ઝિનનું પ્રમાણ વધે છે. 

  • ઓક્ઝિનનું પ્રમાણ ઘટે છે. 


243.

............. નાં પરિણામે ફળનું પતન થતું જોવા મળે છે.

  • પ્રકાંડ તથા ફળમાં ઓક્ઝિનની ગેરહાજરી

  • પ્રકાંડ કરતાં, ફળમાં ઓક્ઝિનનું ઓછું પ્રમાણ 

  • પ્રકાંડ કરતાં, ફળમાં ઓક્ઝિનનું વધુ પ્રમાણ

  • પ્રકાંડ તથા ફળમાં ઓક્ઝિનનું સમાન વહેંચણી 


244.

નીચેનામાંથી કયું વૃદ્ધિ માટે ઉત્તીજક બળ છે ?

  • વાતાવરણ દાબ 

  • આસૃતિ દાબ

  • આશૂનદાબ 

  • મૂળ દાબ 


Advertisement
245.

નીચેનામાંથી કયો ઘટક કઠોળ વર્ગની વનસ્પતિમાં મૂળગંડિકાની રચના માટે ઉત્તેજક તરીકે વર્તે છે ?

  • ABA 

  • IAA 

  • માર્ફેક્ટિન

  • ઈથિલિન 


246.

પ્રાથમિક પ્રકારનાં કયા બે વાતાવરણીય પરિબળો દ્વાર વૃદ્ધિને અસર થાય છે ?

  • તાપમાન અને સાપેડ ભેજ 

  • પ્રકાશ અને પવન 

  • વરસાદ અને તાપમાન

  • પ્રકાશ અને તાપમાન 


247.

........... પદાર્થ/ઘટક પ્રકાંડની ટોચ પર ઉત્પન્ન થાય છે અને વૃદ્ધિદરને નિયંત્રણમાં રાખે છે.

  • ઓક્ઝિન

  • વિટામિન્સ 

  • ઉત્સેચકો 

  • ખોરાકનાં દ્રવ્યો


248.

ઓકિઝન મુખ્યત્વે ......... દ્વારા ઉત્પન્ન થાય છે.

  • પ્રરોહની ટોચ પર આવેલી અન્નવાહક

  • અગ્રસ્થ મૂલાગ્ર વર્ધનશીલ 

  • મૂલીય એશા 

  • પ્રહોહાગ્ર વર્ધનશીલ 


Advertisement
249.

વનસ્પતિમાં વૃદ્ધિ એ .............. છે.

  • કદમાં ફેરફાર 

  • કેટલાક વિસ્તારકે રચના સુધી મર્યાદિત 

  • અપ્રતિવર્તિ 

  • આપેલ તમામ


250.

સામાન્ય રીતે ઈન્ડોલ એસેટિક એસિડ ............ ની વૃદ્ધિને અવરોધે છે.

  • પ્રરોહ 

  • મૂળ 

  • પર્ણ 

  • વનસ્પતિનાં કોઈ પણ ભાગ


Advertisement