Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

251.

વૃદ્ધિ પરનો ક્લાસીકલ એક્સપરીમેન્ટ ........... દ્વારા કરવામાં આવ્યો હતો.

  • દવિસ અને પાલ

  • લેમાર્ક અને બોયસેન ટેન્સેન 

  • બાયોસેન જેન્સેન અને ડાર્વિન 

  • ડાર્વિન અને લેમાર્ક 


252.

વનસ્પતિ પ્રકશ તરફ વાંકી વળે છે, કારણ કે ......

  • છાંયાવાળી બાજુએ કોષનું વિસ્તરણ કરવા માટે

  • તેમને પ્રકાશસંશ્લેષણ માટે પ્રકાશની જરૂરિયાત પડે છે. 

  • તેમને શ્વસન માટે પ્રકાશની જરૂરિયત પડે છે. 

  • પ્રકાશ તેમને આકર્ષે છે. 


253.

કુદરતી વનસ્પતિ અંતઃસ્ત્રાવ, સૌ પ્રથમ .......... માંથી અલગ તારવવામાં આવ્યો હતો.

  • મનુષ્યનું મૂત્ર અને ડાંગરની વનસ્પતિ

  • કપાસનું ફળ, પાલકનં પર્ણ તથા ડાંગરની વનસ્પતિ 

  • આવેનાનું ભ્રુણાગ્રચોલ, પાલકનાં પર્ણો તથા જીબરેલા ફૂગ 

  • મનુષ્યનું મૂત્ર અને મકાઈનાં બીજનું તેલ 


254.

નીચેનમાંથી કયા ઉપકરણ વડે વનસ્પતિની સેકન્ડમાં થતી વૃદ્ધિને માપી શકાય છે ?

  • ક્રેસ્કોગ્રાફ

  • ચાપ વૃદ્ધિ માપક / આર્ક ઓકઝેનોમીટર 

  • ચાપ દર્શક / આર્ક ઈન્ડિકેટર 

  • સ્પેસ માર્કર ડિસ્ક 


Advertisement
255.

નીચેનામાંથી કયો મુખ્ય અંતઃસ્ત્રાવ મૂળનાં પ્રારંભિક વિકાસ સાથે સંકળાયેલી છે ?

  • કાઈનેટીન

  • IBA

  • GA3

  • ABA 


Advertisement
256.

વિકસતી વનસ્પતિમાં, વૃદ્ધિની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો ......... છે.

  • કોષ પરિપક્વન

  • કોષ વિભાજન 

  • કોષ વિસ્તરણ 

  • કોષ વિભેદન 


B.

કોષ વિભાજન 


Advertisement
257.

પાઈનસમાં બહિર્વાહ સ્વભાવનું કારણ કયું છે ?

  •  ABA ની ઊંચી સાંદ્રતા

  • જીબરેલીનની હાજરી 

  • અગ્ર્રીય પ્રભુત્વની હાજરી 

  • સાયટોકાઈનીનનું ઊંચું સંકેન્દ્રણ


258.

જો અંકુરિત બીજની ટોચને કાપી નાખવામાં આવે, તો તેની વૃદ્ધિ તથા આવર્તન બંને અટકી જશે, કારણ કે તે ......... માં ખલેલ પહોંચાડે છે.

  • ઉત્સ્વેદન

  • શ્વસન 

  • પ્રકાશસંશ્લેષણ 

  • પ્રકાશ ઉત્તેજન પ્રત્યેની સંવેદના 


Advertisement
259.

............. માં ઓક્ઝિન પુષ્કલ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે.

  • પ્રરોહ 

  • પ્રરોહનો વર્ધનશીલ પ્રદેશ

  • મૂળ 

  • મૂળનો વર્ધનશીલ પ્રદેશ 


260.

નીચેનામાંથી કયું પોષકતત્વ વનસ્પતિની વૃદ્ધિ સથે સંકળાયેલ છે, જે ઓક્ઝિનનાં સંશ્લેષણમાં મહત્વનો ફાળો આપે છે.

  • K

  • Mn 

  • Zn 


Advertisement