CBSE
વૃદ્ધિ પરનો ક્લાસીકલ એક્સપરીમેન્ટ ........... દ્વારા કરવામાં આવ્યો હતો.
દવિસ અને પાલ
લેમાર્ક અને બોયસેન ટેન્સેન
બાયોસેન જેન્સેન અને ડાર્વિન
ડાર્વિન અને લેમાર્ક
પાઈનસમાં બહિર્વાહ સ્વભાવનું કારણ કયું છે ?
ABA ની ઊંચી સાંદ્રતા
જીબરેલીનની હાજરી
અગ્ર્રીય પ્રભુત્વની હાજરી
સાયટોકાઈનીનનું ઊંચું સંકેન્દ્રણ
નીચેનામાંથી કયો મુખ્ય અંતઃસ્ત્રાવ મૂળનાં પ્રારંભિક વિકાસ સાથે સંકળાયેલી છે ?
કાઈનેટીન
IBA
GA3
ABA
B.
IBA
જો અંકુરિત બીજની ટોચને કાપી નાખવામાં આવે, તો તેની વૃદ્ધિ તથા આવર્તન બંને અટકી જશે, કારણ કે તે ......... માં ખલેલ પહોંચાડે છે.
ઉત્સ્વેદન
શ્વસન
પ્રકાશસંશ્લેષણ
પ્રકાશ ઉત્તેજન પ્રત્યેની સંવેદના
કુદરતી વનસ્પતિ અંતઃસ્ત્રાવ, સૌ પ્રથમ .......... માંથી અલગ તારવવામાં આવ્યો હતો.
મનુષ્યનું મૂત્ર અને ડાંગરની વનસ્પતિ
કપાસનું ફળ, પાલકનં પર્ણ તથા ડાંગરની વનસ્પતિ
આવેનાનું ભ્રુણાગ્રચોલ, પાલકનાં પર્ણો તથા જીબરેલા ફૂગ
મનુષ્યનું મૂત્ર અને મકાઈનાં બીજનું તેલ
નીચેનામાંથી કયું પોષકતત્વ વનસ્પતિની વૃદ્ધિ સથે સંકળાયેલ છે, જે ઓક્ઝિનનાં સંશ્લેષણમાં મહત્વનો ફાળો આપે છે.
K
S
Mn
Zn
વનસ્પતિ પ્રકશ તરફ વાંકી વળે છે, કારણ કે ......
છાંયાવાળી બાજુએ કોષનું વિસ્તરણ કરવા માટે
તેમને પ્રકાશસંશ્લેષણ માટે પ્રકાશની જરૂરિયાત પડે છે.
તેમને શ્વસન માટે પ્રકાશની જરૂરિયત પડે છે.
પ્રકાશ તેમને આકર્ષે છે.
............. માં ઓક્ઝિન પુષ્કલ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે.
પ્રરોહ
પ્રરોહનો વર્ધનશીલ પ્રદેશ
મૂળ
મૂળનો વર્ધનશીલ પ્રદેશ
વિકસતી વનસ્પતિમાં, વૃદ્ધિની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો ......... છે.
કોષ પરિપક્વન
કોષ વિભાજન
કોષ વિસ્તરણ
કોષ વિભેદન
નીચેનમાંથી કયા ઉપકરણ વડે વનસ્પતિની સેકન્ડમાં થતી વૃદ્ધિને માપી શકાય છે ?
ક્રેસ્કોગ્રાફ
ચાપ વૃદ્ધિ માપક / આર્ક ઓકઝેનોમીટર
ચાપ દર્શક / આર્ક ઈન્ડિકેટર
સ્પેસ માર્કર ડિસ્ક