CBSE
........... દ્વારા બીજની સુષુપ્તતાને નિવારી શકાય છે.
ઈથિલીન
સાયટોકાઈનીન
જીબરેલીન
ઓક્ઝિન
બટાટાના ગ્રંથિલની સુષુપ્તતાને નિવારી શકાય છે.
ઝીએટીન
જીબરેલીન
IAA
ABA
................ નાં ઉપયોગ વડે અગ્રીય પ્રભુત્વ પર નિયંત્રણ રાખી શકાય છે.
ફ્લોરિજન
ઓક્ઝિન
જીબરેલીન
સાયટોકાઈનીન
સાયટોકાઈનીન્સથી થતી રિચમન્ડ લેન્ગ અસર .......... માટે જવાબદાર છે.
પર્ણની રચના
મૂળની રચના
અગ્રીય પ્રભુત્વ
જીર્ણતાનો મંદ પાડવા
નીચેનામાંથી કયો લઘુત્તમ વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે ?
સાયટોકાઈનીન
ઓક્ઝિન
જીબરેલીન
ઈથિલીન
સૌથી સામાન્ય સાયટોકાઈની ......... છે.
આઈસોપેન્ટાઈલ એડેનાઈન
ડિહાઈડ્રોઝીએટીન
IAA
કાઈનેટીન
બીજાંકુરણ પામતા બીજમાં ............ દ્વારા એમાઈલેઝ, પ્રોટીએઝ નરપણાને ઉત્તેજવા માટે જણિતો છે ?
ઈથિલીન
ઓક્ઝિન
જીબરેલીન
સાયટોકાઈનીન
C.
જીબરેલીન
જવનાં બીજાંકુરણ પામતા અંતઃબીજાણુમાં –એમાઈલેઝની પ્રક્રિયાને .......... દ્વારા ઉત્તેજી શકાય છે.
જીબરેલીન
ઈથિલીન
સાયટોકાઈનીને
IAA
નીચેનામાંથી કયો અંતઋસ્ત્રાવ સપુષ્પી વનસ્પતિમાં નરપણાને ઉત્તેજવા માટે જાણીતો છે ?
IAA
2, 4-D
જીબરેલીક એસિડ
કાઈનેટીન
પોમાલિનનો સફરજન પર છંટકાવ કરવામાં આવે છે જેથી તેનાં ફળનાં કદમાં વધારો થાય છે, તે .............. છે.
સાયટોકાઈનીન અને જીબરેલીનનું મિશ્રણ
ઓક્ઝિન અને જીબરેલીનનું મિશ્રણ
ઓક્ઝિન અને સાયટોકાનીનનું મિશ્રણ
ઓક્ઝિન