CBSE
એબ્સિસિક એસિડ .......... ને ઉત્તેજે છે.
પર્ણપતન અને સુષુપ્તતા
પ્રકાંડનું વિસ્તરણ
કોષ વિસ્તરણ અને કોષ દિવાલની રચના
કોષ વિભાજન
નીચેનામાંથી કયો વૃદ્ધિ અવરોધક છે ?
GA3
IAA
ABA
NAA
............. માં કુદરતી કોષવિભાજનને ઊત્તેજતું પરિબળ જોવા મળે છે.
નાળિયેરીનું દૂધ
મકાઈમાં અપરિપક્વ બીજ
A, B, બંને
ઉષ્મીકૃત t-RNA
પ્રતિકુળ પર્યાવરણીય અવસ્થામાં ……….. અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે.
ડયક્લોરોફિનોક્સી એસેટીક એસિડ
જીબરેલીક એસિડ
એબ્સિસિસ એસિડ
N6-આઈસોપેન્ટાનેલ એડેનઈલ
એબ્સિસિક એસિડ વડે પ્રક્રિયાનાં પરિણામે
મૂળની લંબાઈમાં વધારો થશે.
પર્ણનાં વિસ્તારમાં વધારો થશે
પ્રકાંડની લંબાઈ વધશે
વાયુરંધ્ર બંધ થશે
ઋતુસિવાય અનાનસમાં પુષ્પોદ્દભવ .............. ના ઉપયોગ વદે કરી શકાય છે.
નીચું તાપમાન
ઝિએટીન
ઈથિલિન
દીર્ઘ દિવસ
C.
ઈથિલિન
નીચેનામાંથી કયું ફળને સમય કરતા ઝડપી પકવવા માટે જવાબદાર છે ?
CO2
CO
મિથેન
ઈથિલીન
પેશી સંવર્ધનમાં, પ્રરોહનું વિસ્તરણ ............ દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે.
નીચો ઓક્ઝિન + ઉંચો
પ્રકાશની તીવ્રતા
ટેમ્પ્રેચર શોક
આપેલ એક પણ નહિ.
શરદઋતુમાં પર્ણપતન જોવા મળે છે, કારણ કે –
પર્ણ લીલા રહેતા નથી.
નીચું તાપમાન હોવાથી
તલભાગે પતનસ્તરનું નિર્માણ થાય છે.
પર્ણ વજનદાર બને છે.
............ નાં પરિણામે ટામેટાનાં બીજ તેના ગરમ અંકુરણ પામતા નથી.
ABA ની હાજરીથી
વધુ પડતા ક્ષારની હાજરીથી
ફેરુલિક એસિડની હાજરીથી
ઓક્સિજનની હાજરીથી