Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

311.

પેશી સંવર્ધનમાં, પ્રરોહનું વિસ્તરણ ............ દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે.

  • નીચો ઓક્ઝિન + ઉંચો open parentheses High Cyto over Auxin Ratio close parentheses

  • પ્રકાશની તીવ્રતા 

  • ટેમ્પ્રેચર શોક 

  • આપેલ એક પણ નહિ.


312.

............ નાં પરિણામે ટામેટાનાં બીજ તેના ગરમ અંકુરણ પામતા નથી.

  • ABA ની હાજરીથી

  • વધુ પડતા ક્ષારની હાજરીથી 

  • ફેરુલિક એસિડની હાજરીથી 

  • ઓક્સિજનની હાજરીથી 


313.

એબ્સિસિક એસિડ .......... ને ઉત્તેજે છે.

  • પર્ણપતન અને સુષુપ્તતા

  • પ્રકાંડનું વિસ્તરણ 

  • કોષ વિસ્તરણ અને કોષ દિવાલની રચના 

  • કોષ વિભાજન 


314.

નીચેનામાંથી કયું ફળને સમય કરતા ઝડપી પકવવા માટે જવાબદાર છે ?

  • CO2 

  • CO

  • મિથેન 

  • ઈથિલીન 


Advertisement
315.

............. માં કુદરતી કોષવિભાજનને ઊત્તેજતું પરિબળ જોવા મળે છે.

  • નાળિયેરીનું દૂધ 

  • મકાઈમાં અપરિપક્વ બીજ 

  • A, B, બંને 

  • ઉષ્મીકૃત t-RNA


Advertisement
316.

શરદઋતુમાં પર્ણપતન જોવા મળે છે, કારણ કે –

  • પર્ણ લીલા રહેતા નથી. 

  • નીચું તાપમાન હોવાથી

  • તલભાગે પતનસ્તરનું નિર્માણ થાય છે. 

  • પર્ણ વજનદાર બને છે. 


C.

તલભાગે પતનસ્તરનું નિર્માણ થાય છે. 


Advertisement
317.

ઋતુસિવાય અનાનસમાં પુષ્પોદ્દભવ .............. ના ઉપયોગ વદે કરી શકાય છે.

  • નીચું તાપમાન

  • ઝિએટીન 

  • ઈથિલિન 

  • દીર્ઘ દિવસ 


318.

નીચેનામાંથી કયો વૃદ્ધિ અવરોધક છે ?

  • GA3

  • IAA 

  • ABA

  • NAA


Advertisement
319.

પ્રતિકુળ પર્યાવરણીય અવસ્થામાં ……….. અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે.

  • ડયક્લોરોફિનોક્સી એસેટીક એસિડ 

  • જીબરેલીક એસિડ

  • એબ્સિસિસ એસિડ 

  • N6-આઈસોપેન્ટાનેલ એડેનઈલ 


320.

એબ્સિસિક એસિડ વડે પ્રક્રિયાનાં પરિણામે

  • મૂળની લંબાઈમાં વધારો થશે.

  • પર્ણનાં વિસ્તારમાં વધારો થશે 

  • પ્રકાંડની લંબાઈ વધશે 

  • વાયુરંધ્ર બંધ થશે 


Advertisement