Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

341.

સમદ્વિપાર્શ્વિય પર્ણમાં નીચેની સપાટી પર વધુ પ્રમાણમાં વૃદ્ધિ થયેલી જોવા મળે છે, તે .............. છે.

  • અધિનુંકુંચન

  • નિશાનકુંચન 

  • પ્રકાશાનુકુંચન 

  • અધોનુકુંચન 


342.

કયું રંજકદ્રવ્ય લાલ તથા પાર –રક્ત પ્રકાશને શોષી શકે છે ?

  • હરિતદ્રવ્ય

  • સાયટોક્રોમ 

  • ફાયટોક્રોમ 

  • કેરોટીનોઈડ્સ 


343.

મિમોસા પુટ્ટીકા .......... દર્શાવે છે.

  • કંપનાકુંચન 

  • રાસાયણાનુવર્તન 

  • નિશાનકુંચન 

  • આપેલ તમામ


344.

............... નાં પરિણામે આશૂન હલનચલન જોવા મળે છે.

  • કોષનાં કદમાં અપ્રતિવર્તી ફેરફાર 

  • K+ આયનનાં ઈકલક્સ તથા ઈનફલક્સ દ્વારા કોષનાં કદમાં પ્રતિવર્તી ફેરફાર 

  • નવી કોષદિવાલનું સંશ્લેષણ 

  • આપેલ એક પણ નહિ.


Advertisement
345.

ગાંઠામૂળી અને ભુસ્તારી પ્રકાંદ ........... પ્રકારનાં છે.

  • વાતાનુવર્તન

  • દ્વિભુઆવર્તન 

  • ઋણભૂઆવર્તન 

  • પ્લેજીઆટ્રોપીક 


346.

નીચેનામાંથી કયો વનસ્પ્તો અંતઃસ્ત્રાવ નથી ?

  • GA

  • IAA

  • ફાયટોક્રોમ 

  • ફ્લોરીજન 


347.

………… રંજક દ્રવ્ય પુષ્પોદ્દભવ તથા બીજાનુક્રણને પ્રેરવા સાથે સંકળાયેલું છે.

  • ફાય્ટોક્રોમ

  • ફ્લોરીજન  

  • હરિતદ્રવ્ય 

  • પ્લાસ્ટોસાયનીન


Advertisement
348.

નીચું તાપમાન વનસ્પતિ માટે નુકશાનકારક છે, કારણ કે તે .......... ધરાવે છે.

  • ફ્રિઝીંગ અસર 

  • નિર્જલીકરણની અસર 

  • શીતઅસર 

  • આપેલ તમામ


D.

આપેલ તમામ


Advertisement
Advertisement
349.

પુષ્પનું ખીલવું એ .......... મું ઉદાહરણ છે.

  • સ્વયંભૂ હલનચલન

  • વળાંકરૂપ હલનચલન 

  • એપીનેસ્ટી 

  • હાયપોનેસ્ટી 


350.

લજામણી ......... દર્શાવે છે.

  • સ્પર્શાનુકુંચન 

  • કંપાનુકુંચન

  • સ્પર્શાવર્તન રૂપ હલનચલન 

  • રસાયણાનુત્તેજીત હલનચલન 


Advertisement