CBSE
વનસ્પતિનાં એક સમૂહને 12 કલાકનો દિવસ 12 કલાકની રાત્રીનાં સમયગાળામાં ઉછેરવામાં આવે છે, ત્યારે તેમાં પુષ્પોદ્દભવ થાય છે, જ્યારે બીજા સમૂહમાં રાત્રીનાં તબક્કા દરમિયાન પ્રકાશ વડે ખલેલ પહોંચાડવામાં આવે છે, ત્યારે પુષ્પોદ્દભવ થતો નથી, આ વનસ્પતિને નીચે પૈકી કક્ષામાં મૂકશો?
તટસ્થ અંધકારીય
તટસ્ર્ગ દિવસીય
લઘૂદિવસીય
દીર્ઘ દિવસીય
................ દ્વારા Scototropic movements ઉત્તેજાય છે.
સ્પર્શ
ઉષ્મા
પ્રકાશ
રાત્રી
............ માં મહત્તમ વૃદ્ધિદર જોવા મળે છે.
વૃદ્ધત્વનો તબક્કો
લેગ ફેઝ
ઝડપી વૃદ્ધિની અવસ્થા
સ્થાયી અવસ્થા
સ્પારયરોગાયરાનું જન્યુઓનું હલનચલન ............ પ્રકારનું હોય છે.
અમિબીય
પક્ષ્મીય
કોષરસનું ચક્રીયભ્રમણ
આપેલ એક પણ નહિ.
સ્પર્શનાં પ્રતિચાર સ્વરૂપે તલભાગમાં અવર્તનને .............. તરીકે ઓળખવામાં આવે છે.
સ્પર્શાનુચલન
જલાનુચલન
રસાયણાનુંચલન
સ્પર્શાઆવર્તન
.............. નાં પરિણામે લીલી વનસ્પતિમાં આંતરગાંઠનાં ભાગે કોષ વિસ્તરણ થતું જોવા મળે છે.
જીબરેલીન
ઈથિલીન
ઈન્ડોલ એસેટિક એસિડ
સાયટોકાઈનીન
,………………. નાં પરિણામે મિમોસા પુટ્ટીકામાં પર્ણનું હલનચલન જોવા મળે છે.
પર્ણનાં તલભાગમાં આશૂનતાનાં ફેરફારથી
ચેતા પ્રેષણ
નાજુક પર્ણ
પેશીને ગુમાવવું
A.
પર્ણનાં તલભાગમાં આશૂનતાનાં ફેરફારથી
વનસ્પતિનું Prunning શાખા વિન્યાસને ઉત્તીજે છે, કારણ કે કક્ષિય કલિકાઓ ............. દ્વારા સંવેદનશીલ બને છે.
IAA
ઈથિલીન
જીબરેલીન
સાયટોકાઈનીન
આબોહવાકીય શ્વસન સાથે સંકળાયેલો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે.
ઈથિલીન
જીબરેલીન
ઓક્ઝિન
સાયટોકાઈનીન
કસકટામાં શોષ્કમૂળનું હલનચલન ................ પ્રકારનું હોય છે.
જલાવર્તન
તાપમાનુવર્તન
સ્પર્શાનુવર્ત્ન
વાતાનુવર્તન