CBSE
વનસ્પતિ વૃદ્ધિ નિયામકો પર અસર સથે વનસ્પતિમાં તાપમાન અને પ્રકાશ નિયંત્રકો શું કરે છે ?
પુષ્પોદ્દભવ
વાયુરંધ્ર બંધ કરે છે.
ફળનું કદ વધારવું
અગ્રીય પ્રભુત્વ
........... માં વાસંતીકરણ પુષ્પોદ્દભવને પ્રેરે છે.
ઝમીકંદ
હળદર
ગાજર
આદુ
C.
ગાજર
નીચેનામાંથી કયું સામન્ય રીતે જીબરેલીનને એવિરુદ્ધ અસર દર્શાવે છે ?
ઝીએટીન
ઈથિલીન
ABA
IAA