CBSE
કઈ વનસ્પતિમાં વજ્રપત્રો ચિરલગ્ન રહે છે ?
રિંગણા
કરંજ
તુવેર
શતાવરી
આ પુષ્પ સુત્ર ધરાવતી વનસ્પતિના પર્ણો માટે કયો વિકલ્પ સાચો છે ?
સામાંતર શિરાવિન્યાસ, સંયુક્ત
સામાંતર શિરાવિન્યાસ, સાદાં
જાલાકાર શિરાવિન્યાસ, સાદાં
જાલાકાર સિરાવિન્યાસ, સંયુક્ત
કઈ જોડ અસંગત છે ?
સોલેનેસી – વ્યાવૃઍત કલિકાન્તરવિન્યાસ
ફેબેસી – બીજ અભ્રૂણપોશી
સોલેનેસી – બીજ ભ્રૂણપોષી
ફેબેસી – અચ્છાદિત કલિકાન્તરવિન્યાસ
આ સૂત્ર કઈ વનસ્પતિ કુળનું છે ?
ફેબેસી
લિલિએસી
કઈ વનસ્પતિમાં પરિપુષ્પ સંલગ્ન પુંકેસરો હોય છે ?
દતુરા ફેસ્ટીઓસા
એલોવેરા
સોલેમન ટ્યુબરોઝમ
કેજેનસ કજેન
આ પુષ્પ માટે કયું અનુમાન સત્ય છે ?
આ પુષ્પ સમાવયી ગણી શકાય.
તેમાં પરિપુષ્પો પાંચ-પાંચના બે ચક્રમાં જોવા મળે છે ?
તે પુષ્પને સંપૂર્ણ ગણી શકાય નહિ.
આપેલમાંથી એક પણ નહિ.
સંપૂર્ણ, નિયમિત તથા દ્વિલિંગી પુષ્પો કેટલોઈ વનસ્પતિઓમાં હોય છે ?
ધતૂરો, ડુંગળી, મગ, રિંગણ, કુવરપાઠું, તુવેર, બટાટા, શતાવરી, ચણા, પીલુડી, વછનાગ
1
2
3
4
કઈ વનસ્પતિનું પુષ્પ વિષમાવયી છે ?
બટાટા
રિંગણ
કરંજ
A તથા C બંને
કયું કુળ લેગ્યુમિનોસી કુળનું ઉપકુળ છે ?
ફેબેસી
લિલિએસી
માલ્વેનેસી
આકૃતિમાં દર્શાવેલ પુષ્પવિન્યાસ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
અંધેડો
રાઈ
શેતૂર
કેળ