CBSE
નિયમિત પુષ્પ કયાં ઉદાહરણોમાં જોવા મળે છે ?
રાઈ, ગુલમહોર, કેસિયા
રાઈ, ધતૂરો, મરચાં
ઘતૂરો, રાઈ, ગુલમહોર
વટાણા, સિંગ, ગુલમહોર
કયા ફળમાં ખાવાલાયક ભાગ બીજ નથી ?
કઠોળ
શીંગોડા
કેરી
બદામ
પરિમિત અને અપરિમિત બંને પુષ્પવિન્યાસના પ્રકાર આ વનસ્પતિમાં જોવા મળે છે.
બ્રાહ્મી
સૂર્યમુખી
દ્રાક્ષ
પામ
દ્વિશાખી પરિમિત પુષ્પવિન્યાસ શેમાં જોવા મળે છે ?
ગુલબાસ
જૂઈ
સાલ
આપેલમાંથી બધાં જ
સંયુક્ત છત્રક પુષ્પવિન્યાસ શેમાં જોવા મળે છે ?
જીરુ
વરિયાળી
ડુંગળી
કોથમીર
વજ્રપત્ર કીટપરાગનયન માટે આકર્ષક હોય તેવું ઉદાહરણ કયું છે ?
બાલ્સમ
લાર્કસ્પર
મ્યુસેન્ડા
આપેલ બધાં જ
સંયુક્ત કલગી પુષ્પવિન્યાસ શેમાં જોવા મળે છે ?
ગુલમહોર
લીમડો
મૂળો
A તથા B બંને
બીજચોલ એટલે શું ?
બીજમાં જોવા મળતું બીજછીદ્ર
બીજનું ફલ સાથેનું જોડાણ
પરાગવાહીનીનું જોડણ દર્શાવતું ટપકું
નાળિયેરના ફળના પાણીને શાની સાથે સરકાવી શકાય છે ?
ભ્રૂણપોષણ
ફલાવરણ
બીજાવરણ
ભ્રુણ
જાસૂદના પુષ્પની વિશેષતા શું છે ?
તેમાં વજ્રપત્ર પરાગનયન માટે ઉપયોગી બને છે.
આ પુષ્પમાં વજ્રપત્ર દીર્ધસ્થાયી અથવા ચિરલગ્ન પ્રકારના છે.
તેમાં માત્ર દલપત્ર હોય છે. વજ્રપત્ર હોતા નથી.
તેમાં વજ્રપત્ર ઉપરાંત ઉપરિવજ્રપત્રનું ચક્ર જોવા મળે છે.
D.
તેમાં વજ્રપત્ર ઉપરાંત ઉપરિવજ્રપત્રનું ચક્ર જોવા મળે છે.