Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-II (પુષ્પ, ફળ, બીજ અને કુળ)

Multiple Choice Questions

71.

જે પુષ્પની પુષ્પાકૃતિમાં ની નિધાની મળે તેના માટે શું સાચું છે ?

  •  તેમાં કોઈ પણ પરાગનયન શક્ય છે. 

  • તેમાં કોઈ પણ પરાગનયન શક્ય નથી.

  • તેમાં માત્ર સ્વપરાગનયન શક્ય છે. 

  • તેમાં માત્ર પરપરાગનયન શક્ય છે.


72.

જે પુષ્પ સૂત્રમાં નીશાની હોય તે પુષ્પ માટે શું સાચું છે ?

  • G0

  • G2

  • A0

  • આપેલમાંથી બધાં જ


Advertisement
73.

આ નિશાનીવાળા પુષ્પ માટે શુ6 અસંગત છે.

  • તેમાં દલપત્ર તથા વજ્રપત્રની જગ્યાએ પરિપુષ્પો જોવા મળે છે. 

  • તેમાં પુંકેસરો વંધ્ય તથા અસંખ્ય જોવા મળે છે.

  • તેમાં દલપત્ર તથા વજ્રપત્ર કદ-રંગ-આકારમાં સમાન છે. 

  • તેમાં પુંકેસરો દલલગ્ન જોવા મળે છે. 


D.

તેમાં પુંકેસરો દલલગ્ન જોવા મળે છે. 


Advertisement
74.

ભ્રુણમૂળચોલ તથા ભ્રુણાગ્રચોલ ધરાવતાં બીજ માટે કયું વિધાન લાગું પડે છે ?

  • તેની ફરતે સંયુક્ત કવચ તુષ સ્વરૂપે જોવા મળે છે.

  • તેના સૌથી વિશાળ પ્રદેશમાં પ્રોટીનનો સંગ્રહ થયેલો હોય છે. 

  • તેના સમિતાયાસ્તરમાં મુખ્યત્વે સ્ટાર્ચનો સંગ્રહ થયેલો હોય છે. 

  • તેનું વરૂથિકા માંસલ અને જાંબલી રંગનું જોવા મળે છે. 


Advertisement
75. ધતૂરાના પુષ્પ માટે કઈ સંજ્ઞાઓ સાચી છે ? 
  • bold G subscript bold 0 bold comma bold space bold capital phi
  • bold G subscript top enclose bold n end subscript bold space bold comma bold circled plus
  • bold G subscript top enclose bold left parenthesis bold n bold right parenthesis end enclose end subscript bold space bold comma bold space bold capital phi
  • bold G subscript top enclose bold n bold space end subscript bold comma bold space bold circled plus

76.

એરંડાના બીજપત્ર માટે શું સાચું છે ?

  • અભ્રુણપોષી – પાતળાં

  • ભ્રુણપોષી – માંસલ 

  • અભ્રુણપોષી – માંસલ 

  • ભ્રુણપોષી – પાતળાં 


77.

વાલના બીજને શા માટે અભ્રુણપોષી કહેવાય છે ?

  • તેના બીજમાં ભ્રુણ્પોષ પેશી બીજપત્રોમાં જોવા મળે છે.

  • તેના બીજમાં ભ્રુણવિકાસ માટે જરૂરી પોષન હોતું નથી. 

  • તેના બીજમાં ભ્રુણપોષપેશી ભ્રુણપોષ પ્રદેશમાં જોવા મળે છે. 

  • તેના બીજમાં ભ્રુણ્પોષપ્રદેશ હોય પણ પોષણ હોતું નથી. 


78.

કઈ લાક્ષણિકતા વાલના અંતઃબીજાવરણની નથી ?

  • નરમ

  • ચર્મીય 

  • પાતળું 

  • પારદર્શક 


Advertisement
79.

બહિભૂત પુંકેસરોં એટલે ............ પુંકેસરની .......

  • પુંકેસરો માત્ર પરપરાગનયન શક્ય છે. 

  • તેમાં કોઈ પણ પરાગનયન શક્ય નથી.

  • દલપત્રથી ઓછી લંબાઈ 

  • દલપત્રની વધુ લંબાઈ 


80.

બીજકેન્દ્ર એટલે ...........

  • બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવતી જગ્યા 

  • બીજનો ભ્રુણપોસઢયુક્ત ભાગ કે પ્રદેશ

  • બીજનો ખોરાક સંગૃહિતભાગ 

  • બીજની જલશોષણની જગ્યા 


Advertisement