Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-II (પુષ્પ, ફળ, બીજ અને કુળ)

Multiple Choice Questions

111. સાચાં જોડકા જોડો. 

  • 1-t, 2-q, 3-r, 4-s

  • 1-p, 2-q, 3-t, 4-s 

  • 1-p, 2-q, 3-r, 4-s 

  • 1-p, 2-q, 3-s, 4-t 

112. સાચાં જોડકા જોડો. 

  • 1-q, 2-r, 3-t, 4-p

  • 1-s, 2-q, 3-t, 4-p 

  • 1-s, 2-r, 3-t, 4-p 

  • 1-s, 2-r, 3-p, 4-q 

113. સાચાં જોડકા જોડો. 

  • 1-t, 2-p, 3-s, 4-r

  • 1-t, 2-p, 3-r, 4-s

  • 1-t, 2-p, 3-s, 4-q 

  • 1-p, 2-s, 3-r, 4-q 

114. સાચાં જોડકા જોડો. 

  • 1-p, 2-q, 3-s, 4-t

  • 1-p, 2-r, 3-q, 4-s 

  • 1-q, 2-r, 3-s, 4-p 

  • 1-s, 2-q, 3-r, 4-t 

Advertisement
115.

નીચેના વિધાન અને કારણનો સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : ડુંગળીમાં પુષ્પવિન્યાસ છત્રક પ્રકારનો જોવા મળે છે.

કારણ R : ડુંગળીમાં પુષ્પવિન્યાસ અક્ષ સંકુચિત બને છે અને તેના પર છત્રીના સળિયાની જેમ અદંડી પુષ્પો ગોઠવાય છે.

  • A અને R બંને સાચાં છે, R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A - ખોટું, R - સાચું છે. 

  • A - સાચું, R - ખોટું છે.

116.

નીચેના વિધાન અને કારણનો સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : પરાગરજ માત્ર પરાગાસન પર અંકુશ પામે છે.
કારણ R : પરાગાસન ગ્રહણશીલ એટલે કે પરાગરજના અંકુરણ માટે યોગ્ય રસાયણો – રચના ધરાવે છે.

  • A અને R બંને સાચાં છે, R અને A ની સમજૂતી આપે છે. 

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A - ખોટું, R - સાચું છે. 

  • A - સાચું, R - ખોટું છે.

117.

નીચેના વિધાન અને કારણનો સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : બિલાડ ગુચ્છમાં શૂકી પ્રકારનો પુષ્પવિન્યાસ જોવા મળે છે.
કારણ R : બિલાડ ગુચ્ચમાં પુષ્પવિન્યાસની ધરી નબળી અને ટટ્ટાર ન રહી શકે તેવી તથા એકલિંગી પુષ્પો ધરાવતી જોવા મળે છે.

  • A અને R બંને સાચાં છે, R અને A ની સમજૂતી આપે છે. 

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A - ખોટું, R - સાચું છે. 

  • A - સાચું, R - ખોટું છે.

Advertisement
118.

નીચેના વિધાન અને કારણનો સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : વજ્રપત્ર તથા દલપત્ર સહાયક તથા પુંકેસર તથા સ્ત્રીકેસર મુખ્ય પ્રજનન અવયવો છે.
કારણ R : વજ્રપત્ર તથા દલપત્ર કોઈ પ્રજનન કોષો ઉત્પન્ન કરતાં નથી, જ્યારે પુંકેસર પરાગરજ તથા સ્ત્રીકેસર અંડકોષ સર્જે છે.

  • A અને R બંને સાચાં છે, R અને A ની સમજૂતી આપે છે. 

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A - ખોટું, R - સાચું છે. 

  • A - સાચું, R - ખોટું છે.

A.

A અને R બંને સાચાં છે, R અને A ની સમજૂતી આપે છે. 

Advertisement
Advertisement
119.

નીચેના વિધાન અને કારણનો સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : જાસૂદમાં જરાયુવિન્યાસ અક્ષવર્તી જોવા મળે છે.
કારણ R : જાસૂદમાં કલિકાન્તરવિન્યાસ વ્યાવૃત જોવા મળે છે.

  • A અને R બંને સાચાં છે, R અને A ની સમજૂતી આપે છે. 

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A - ખોટું, R - સાચું છે. 

  • A - સાચું, R - ખોટું છે.

120.