CBSE
ભારતમાં મહાકાય વડ ક્યાં આવેલો છે ?
લૉઈડ બોટાનિકલ ગાર્ડન
નેશનલ બોટાનિકલ ગાર્ડન
ઈન્ડિયન બોટાનિકલ ગાર્ડન
રોયલ બોટાનિકલ ગાર્ડન
અલભ્ય જનીનોની જળવણી માટે કઈ વ્યવસ્થા હોય છે ?
બીજ નિધિ
જર્મપ્લઝમ બૅન્ક
બીજ બૅન્ક
B.
વનસ્પતિ ઉદ્યાનમાં એક જ સ્થળે સંશોધન માટે વર્ગીકરણ માહિતી ક્યારે પૂરી પાડી શકાય ?
તેમાં સંગ્રહલય અને પુસ્તકલય
તેમાં જર્મપ્લાઝમ બૅન્ક હોય તો
તેમાં ક્લોનિંગ અને સંકરણ પ્રક્રિયા થાય તો
તે આકર્ષક સૌંદર્ય ધરાવતા હોય તો
વનસ્પતિ ઉદ્યાનનું મહત્વ કય કારણસર વધતું જાય છે ?
આર્થિક ઉત્પાદન માટે
પ્રજનનસબંધી કાર્ય માટે
નાશપ્રાયઃ વનસ્પતિઓનાં સંરક્ષણ
વધુ વનસ્પતિઓનો ઉછેર
નીચેનામાંથી કયો વિકલ્પ વનસ્પતિ ઉદ્યાનના ફાળા તરીકે અસત્ય છે........
નૈસર્ગિક સંપત્તિની જાળવણી માટે
વનસ્પતિશાસ્ત્રમાં અભ્યાસ માટે
જૈવવિવિધતા અને સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે
પર્યાવરણની જાળવણી માટે
વનસ્પતિઓને કુળજાતિ કે તેના નિવાસથાન પ્રમાણે પ્રદર્શિત કરેલી હોય છે, કારણ કે.......
વધુ સુંદર દેખાવ માટે
સ્વ-અભ્યાસ માટે
અભ્યાસ સરળ થાય.
સ્વંય સૂચિત કે નિદર્શન હેતુ માટે
વનસ્પતિ ઉદ્યાનમાં નવી જાતિના નિર્માણ માટેની સાચે એપદ્ધતિઓ કઈ છે ?
ફર્નરી, ફ્લોધન
કલમ કરવી, પેશીસંવર્ધન
ક્લોનિંગ, સંકરણ
A અને B બંને
વનસ્પતિ ઉદ્યાનનું મહત્વ કયા કારણસર વધતું જાય છે ?
દેહધર્મવિદ્યા અને પરિસ્થિતિવિદ્યા
અંતઃસ્થવિદ્યા, ભ્રૂણવિદ્યા
વનસ્પતિ રસાયન, કોષવિદ્યા
ઉપર્યુક્ત તમામ
મહાકાય વડ કયા શહેરમાં છે ?
શિબપુર
વધઈ
લખનૌ
દાર્જિલિંગ
વનસ્પતિ ઉદ્યાનો સામાન્ય લોકોને કઈ શાખાઓની સમજ પૂરી પાડે છે ?
અંતઃસ્થવિદ્યા
લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ
ફ્લોદ્યાન
A અને B બંને