CBSE
લેન્ડસ્કેપ ગાર્ડનિંગ ની સમજ કોના સભ્યો દ્વારા પૂરી પાડી શકાય ?
વનસ્પતિ ઉદ્યાનના
પુસ્તકલયના
વનસ્પતિ સંગ્રહાલયના
જનીન બૅન્કના
નીચેનામાંથી કોણ કંકાલ ગલેરી ધરાવે છે ?
વનસ્પતિ મ્યુઝિયમ
વનસ્પતિના નમૂનાઓને વનસ્પતિસંગ્રહાલયમાં સ્ટીલના ખાનાવાળા કે લાકડાના કબાટમાં રાખતાં પહેલા શું કરવામાં આવે છે ?
નમૂનાને દાબી અને સૂકવીને નિશ્ચિત કદનાં પૂંઠા પર ચોંટાડવમાં આવે છે.
નિશ્ચિત કદનાં પૂંઠા ઉપર ચોટાંડવામાં આવે છે.
નમૂનાને દબાવવામાં આવે છે.
નમૂનાને સૂકવવામાં આવે છે.
અલભ્ય જનીનોની જાળવણી માટે શું વિકસાવાય છે ?
તેમાં ફર્નરી, કંઝર્વેટરી, કૃત્રિમ જળાશય અને ઓર્કિડિયમ વિકસાવાય છે ?
વનસ્પતિ સંગ્રહાલય
કોનાથી વિવિધ ભૌગોલિક વિસ્તારો, વનસ્પતિ સમૂહ અને પ્રાણીસમૂહ તૈયાર કરી શકાય છે ?
નામકરણ
નીચે આપેલ કઈ પદ્ધતિથી નાશ પ્રાયઃ અને લુપ્ત થતા જતા સજીવોના સંરક્ષણ માતે ઉપાયો યોજી શકાય છે ?
ભૌગોલિક વિતરણ
પૅરિસ અને ક્યુમાં ક્રમિક શું અવેલ છે ?
મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રિ, રોયલ બોટાનિકલ ગાર્ડન
હર્બેરિયમ ઑફ ફૉરેસ્ટ રિસર્ચ, લૉઈડ બોટાનિકલ ગાર્ડન
હર્બેરિયમ ઑફ ફૉરેસ્ટ રિસર્ચ, ન્યુયૉર્ક બોટાનિકલ ગાર્ડન
રોયલ બોટાનિકલ ગાર્ડન, બ્રિટિશ મ્યુઝિયમ ઑફ રોયલ બોટાનિકલ ગાર્ડન
A.
મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રિ, રોયલ બોટાનિકલ ગાર્ડન
તે વર્ગીકરણીય આંતરસબંધો પૂરા પાડી શકે છે ?
લૅન્ડસ્કેચ ગાર્ડનિંગ
વનસ્પતિ ઉદ્યાન એ સાર્વજનિક વિહારસ્થાન અને જાહેર બગીચાથી કઈ બાબતે જુદો પડે છે ?
આ પ્રકારના ઉદ્યાનોમાં વનસ્પતિઓની છાપ સચવાય છે.
આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે.
આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે.