Important Questions of વર્ગીકરણનાં ક્ષેત્રો for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વર્ગીકરણનાં ક્ષેત્રો

Multiple Choice Questions

81.

તેમાં ફર્નરી, કંઝર્વેટરી, કૃત્રિમ જળાશય અને ઓર્કિડિયમ વિકસાવાય છે ?

  • મ્યુઝિયમ 
  • પ્રાણીસંગ્રહાય
  • વનસ્પતિ ઉદ્યાન 
  • વનસ્પતિ સંગ્રહાલય 


82.

અલભ્ય જનીનોની જાળવણી માટે શું વિકસાવાય છે ?

  • હર્બેરિયમ 
  • પુસ્તકાલય
  • ગ્રીનહાઉસ 
  • જનીનબૅન્ક 

83.

કોનાથી વિવિધ ભૌગોલિક વિસ્તારો, વનસ્પતિ સમૂહ અને પ્રાણીસમૂહ તૈયાર કરી શકાય છે ?

  • વર્ગીકરણ 
  • ભૌગોલિક વિતરણ
  • ઓળખવિધિ 
  • નામકરણ 


84.

પૅરિસ અને ક્યુમાં ક્રમિક શું અવેલ છે ?

  • મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રિ, રોયલ બોટાનિકલ ગાર્ડન 

  • હર્બેરિયમ ઑફ ફૉરેસ્ટ રિસર્ચ, લૉઈડ બોટાનિકલ ગાર્ડન

  • હર્બેરિયમ ઑફ ફૉરેસ્ટ રિસર્ચ, ન્યુયૉર્ક બોટાનિકલ ગાર્ડન 

  • રોયલ બોટાનિકલ ગાર્ડન, બ્રિટિશ મ્યુઝિયમ ઑફ રોયલ બોટાનિકલ ગાર્ડન 


Advertisement
85.

વનસ્પતિના નમૂનાઓને વનસ્પતિસંગ્રહાલયમાં સ્ટીલના ખાનાવાળા કે લાકડાના કબાટમાં રાખતાં પહેલા શું કરવામાં આવે છે ?

  • નમૂનાને દાબી અને સૂકવીને નિશ્ચિત કદનાં પૂંઠા પર ચોંટાડવમાં આવે છે. 

  • નિશ્ચિત કદનાં પૂંઠા ઉપર ચોટાંડવામાં આવે છે.

  • નમૂનાને દબાવવામાં આવે છે. 

  • નમૂનાને સૂકવવામાં આવે છે. 


86.

નીચેનામાંથી કોણ કંકાલ ગલેરી ધરાવે છે ?

  • પાણી મ્યુઝિયમ 
  • પ્રાણીબાગ 
  • વનસ્પતિબાગ 
  • વનસ્પતિ મ્યુઝિયમ


87.

નીચે આપેલ કઈ પદ્ધતિથી નાશ પ્રાયઃ અને લુપ્ત થતા જતા સજીવોના સંરક્ષણ માતે ઉપાયો યોજી શકાય છે ?

  • નામકરણ 
  • ઓળખવિધિ
  • વર્ગીકરણ 
  • ભૌગોલિક વિતરણ


88.

લેન્ડસ્કેપ ગાર્ડનિંગ ની સમજ કોના સભ્યો દ્વારા પૂરી પાડી શકાય ?

  • વનસ્પતિ ઉદ્યાનના 

  • પુસ્તકલયના

  • વનસ્પતિ સંગ્રહાલયના

  • જનીન બૅન્કના 


Advertisement
Advertisement
89.

વનસ્પતિ ઉદ્યાન એ સાર્વજનિક વિહારસ્થાન અને જાહેર બગીચાથી કઈ બાબતે જુદો પડે છે ?

  • આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધિય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓને ઉછેરવામાં આવે છે. 
  • આ પ્રકારના ઉદ્યાનોમાં વનસ્પતિઓની છાપ સચવાય છે.

  • આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે. 

  • આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે.


A.

આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધિય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓને ઉછેરવામાં આવે છે. 

Advertisement
90.

તે વર્ગીકરણીય આંતરસબંધો પૂરા પાડી શકે છે ?

  • વનસ્પતિ સંગ્રહાલય
  • વનસ્પતિ ઉદ્યાન 
  • ફુલોદ્યાન
  • લૅન્ડસ્કેચ ગાર્ડનિંગ 


Advertisement