Important Questions of વર્ગીકરણનાં ક્ષેત્રો for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વર્ગીકરણનાં ક્ષેત્રો

Multiple Choice Questions

91.

તેમાં બીજ નિધિ અને જનીન બૅન્ક વિકસાવાય છે.

  • મ્યુઝિયમ 

  • પ્રાણી સંગ્રહાલય

  • વનસ્પતિ સંગ્રહાલય 

  • વનસ્પતિ ઉદ્યાન 


Advertisement
92.

મ્યુઝિયમ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી :

  • પ્રાણીઓના અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય. 

  • સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય.

  • સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી. 

  • પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય. 


D.

પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય. 


Advertisement
93.

નીચેનામાંથી એક હર્બેરિયમ પત્ર માટે સત્ય નથી.

  • ફ્યુમિગેશન પ્રક્રિયા થાય.

  • નમૂનાનું આરોપણ થાય. 

  • કબાટમાં યોગ્ય સ્થાને યોગ્ય ક્રમમાં મુકાય. 

  • વિષાક્તન પ્રક્રિઓયા કરાવાય. 


94.

નીચેનામાંથી એક જોડકું અયોગ્ય છે.

  • જર્મપ્લાઝમ બૅન્ક – જમીન 

  • લોકસેવા – ફ્લોદ્યાન

  • સંકરણ – પેશીસંવર્ધન 

  • કલાર્મક આકર્ષણ – મહાકાયવડ 


Advertisement
95.

નીચેનામાંથી એક વનસ્પતિ સંગ્રહાલય મીટે સત્ય નથી :

  • આધિનિક વર્ગીકરણ તૈયાર કરવાની ચાવી પૂરી પાડે.

  • વનસ્પતિના નમૂનાની ઓળખવિધિ પૂરી પાડે. 

  • વર્ગીકરણ સંશોધન માટે સુવિધા પૂરી પાડે. 

  • તેના બીજ દ્વારા બીજનિધિ ઉભા કરી શકાય. 


96.

પક્ષી અને સસ્તન વર્ગનાં પ્રાણીઓના મૃતદેહોની આબેહૂબ દેહરચના કેવી રીતે જળવાય છે ?

  • તેના મૃતદેહને સૂકવીને 

  • મારીને તેને ઢાંકીને 

  • મૃતદેહમાં મસાલા ભરીને

  • સંગ્રાહક દ્રાવન્નો ઉપયોગ કરીને 


97.

વિધાન A : વનસ્પતિ સંગ્રહાલય વિવિધ સ્થળોએથી એકત્રિત કરેલા વનસ્પતિ નમૂનાઓનું સગ્રહસ્થાન છે.

કારણ R : વનસ્પતિ સંગ્રહાલયમાં વનસ્પતિ નમૂનાઓ સંગ્રહ કરવા માટે ચોક્કસ પદ્ધતિઓ હોય છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A – સાચું , R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.


98.

નીચેનામાંથી અસત્ય જોડકું શોધો.

  • એરીગનાર અન્ના ઉદ્યાન – કર્ણાટક 

  • હિમાલય ઉદ્યાન –ગંગટોક

  • ઝુલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા – કોલકાતા 

  • રાષ્ટ્ર્રીય ઉદ્યાન – ન્યુદિલ્લી 


Advertisement
99.

નીચેનામાંથી એક જૂથ અસત્ય છે ?

  • નેશનલ બોટાનિકલ ગાર્ડન – લખનૌ 

  • સેન્ટ્રલ નેશંલ હર્બેરિયમ – કોલકાતા

  • લૉઈડ બોટાનિકલ ગાર્ડન – દહેરાદૂન 

  • ઈન્ડિયન બોટાનિકલ ગાર્ડન – દેહરાદૂન 


100.

નીચે આપેલ જોડકામાંથી બે ખોટાં જોડકાં પસંદ કરો.

નહેરુ ઉદ્યાન – ન્યૂ દિલ્લી
હિમાલય ઉદ્યાન –હૈદરાબાદ
સફારી પાર્ક – સાસણગીર
રાણી જીજામાતા ઉદ્યાન – મુંબઈ

  • A અને B 

  • B અને D

  • B અને C

  • C અને D 


Advertisement