Important Questions of વર્ગીકરણનાં ક્ષેત્રો for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વર્ગીકરણનાં ક્ષેત્રો

Multiple Choice Questions

101.

વિધાન A : વનસ્પતિ ઉદ્યાન સાર્વજનિક વિહારસ્થાન અને જાહેર બગીચાથી જુદો પડે છે.

કારણ R : વનસ્પતિ ઉદ્યાનમાં વનસ્પતિ ઓળખ માટે તેનો ઉછેર કરવામાં આવે છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A – સાચું , R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

102.

વિધાન A : વનસ્પતિ ઉદ્યાન સાર્વજનિક વિહારસ્થાન અને જાહેર બગીચાથી જિદો પડે છે.

કારણ R : વનસ્પતિ ઉદ્યાનમાં સંશોધન માટે તૈયાર સામગ્રી પૂરી પાડે છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A – સાચું , R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

103.
યોગ્ય જોડ પસંદ કરો. 

  • a-4, b-5, c-1, d-2, e-3

  • a-5, b-3, c-4, d-2, e-1

  • a-2, b-3, c-4, d-5, e-1

  • a-3, b-4, c-5, d-1, e-2

104.

વિધાન A : મ્યુઝિયમનો હેતુ સાંસ્કૃતિક વારસો વધરવાનો છે.

કારણ R : મ્યુઝિયમનો હેતુ જૈવવિવિધતા વધારવાનો છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A – સાચું , R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

Advertisement
Advertisement
105.
યોગ્ય જોડ પસંદ કરો. 

  • a-3, b-2, c-4, d-5, e-1

  • a-2, b-1, c-3, d-4, e-5 

  • a-5, b-4, c-1, d-2, e-3
  • a-4, b-3, c-5, d-1, e-2

D.

a-4, b-3, c-5, d-1, e-2

Advertisement
106.
યોગ્ય જોડ પસંદ કરો. 

  • a-2-iv, b-3-vi, c-4-i, d-5-ii, e-6-v, f-1-iii

  • a-6-ii, b-1-iv, c-2-v, d-3-vi, e-4-iii, f-5-I 
  • a-5-I, b-6-iii, c-1-iv, d-2-v, e-3-ii, f-4-vi
  • a-1-iii, b-2-v, c-3-vi, d-4-I, e-5-iv, f-6-ii

107.

વિધાન A : વનસ્પતિ સંગ્રહાલય કલમ કરવી, પેશીસંવર્ધન, ક્લોનિંગ તથા સંકરણ જેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે.

કારણ R : વનસ્પતિ સંગ્રહાલયમાં એકત્રીત કરેલ પ્રમાણિત અને નવી શોધાયેલી વનસ્પતિ નમૂનાઓની ઓળખવિધિ અંગે જરૂરિ માહિતી પૂરી પડે છે ?

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A – સાચું , R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

108.

વિધાન A : વનસ્પતિ સંગ્રહાલય વિડ્યાર્થીઓને વર્ગીકરણ સંશોધન કરવા માટે સુવિધા પૂરી પાડે છે.

કારણ R : વનસ્પતિ સંગ્રહાલય આધુનિક વર્ગીકરણ પદ્ધતિ તૈયાર કરવાની ચાવી પૂરી પાડે છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A – સાચું , R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

Advertisement
109.

વિધાન A : હર્બેરિયમ પત્રકમાં ડબી બાજુ નામનિર્દેશન માટે લખાણ આવેલું હોય છે.

કારણ R : તેમાં વૈજ્ઞાનિક નામ, પ્રચલિત નામ, કુળ વગેરેની નોંધ કરવામાં આવે છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A – સાચું , R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

110.
યોગ્ય જોડ પસંદ કરો. 

  • a-3, b-4, c-5, d-2, e-1

  • a-2, b-3, c-4, d-1, e-5 

  • a-4, b-5, c-1, d-3, e-2

  • a-5, b-1, c-2, d-4, e-3

Advertisement