CBSE
એમ્ફિબોલિક પથમાં પ્રોટિનનું વિભાજન અને નિર્માણ પામતું 3C યુક્ત સંયોજનનું નાન જણાવો કે જે શ્વસનપથમાં દાખલ થાય છે ?
એસિટાલ્ડિહાઇડ
પાયરુવિક ઍસિડ
PGAL
ગ્લિસરોલ
શ્વસનની પ્રક્રિયા દરમિયાન 360 gm ગ્લુકૂઝ અને 384 gm ઓક્સિજનદહનથી કઈ નીપજ પ્રાપ્ત થાય ?
180 gm CO2 + 2.64 gm H2O + શક્તિ
528 gm CO2 + 180 gm H2O + શક્તિ
264 gm CO2 + 264 gm H2O + શક્તિ
528 gm CO2 + 432 gm H2O + શક્તિ
ફેટિઍસિડનું વિઘટન બનતું બે કાર્બનયુક્ત સંયોજન કે જે શ્વસનપથમાં પ્રવેશવાની ક્ષમતા ધરાવે છે ?
ગ્લિસરોલ
ઑક્ઝેલોએસેટિક ઍસિડ
એસિટાઇલ Co.A
પાયરુવિક ઍસિડ
10
36
38
45
નીચેના પૈકી કઈ જૈવરાસાયણિક ક્રિયામાં ચય અને અપચય બંને ઘટનાઓનો સમાવેશ થાય છે ?
એમ્ફિબોલિકપથ
ઇલેક્ટ્રોન-ટ્રાન્સફર સિસ્ટમ
ક્રૅબ્સચક્ર
ગ્યાયકોલિસિસ
લિપિડના શ્વસન દરમિયાન ગ્લિસરોલનો શ્વસનપથમાં પ્રવેશ કર્યો ?
ગ્લિસરોલ → પાયરુવિક → ઍસિડ ક્રૅબ્સચક્ર
ગ્લિસરોલ → PGAL →ક્રૅબ્સચક્ર
ગ્લિસરોલ → એસિટાઇલ Co.A → TCA ચક્ર
ગ્લિસરોલ → DAPH → PGAL → EMP પથ
ગ્લુકોઝના એક અણુના સંપૂર્ણ ઑક્સિડેશન વખતે રચાતા પૈકી ............... ઉત્પન્ન થાય.
8 ATP કણાભસૂત્રની બહાર : 30 ATP કણભાસુત્રમાં
6 ATP EMP પથમાં : 32 ATP ETSમાં
2 ATP કભાનસૂત્રની બહાર : 36 ATP કણાભસૂત્રમાં
2 ATP EMP પથમાં : 36 ATP ETSમા
શ્વસનપથમાં ભાગ લેતો નીચેના પૈકી કયો છે ?
લિપિડ
એસિટાઇલ Co.A
ફેટિઍસિડ
ગ્લિસરોલ
લિપિડના શ્વસન દરમિયાન ફેટિઍસિડ ..... માં વિઘટન પામી શ્વસનપથમાં પ્રવેશે.
સાઇટ્રિક ઍક્સિડ
એસિટાઇલ Co.A
OAA
PGAL
ગ્લિસરોલનું કયું રૂપાંતરણ ગ્યાયકોલિસિસમાં પ્રવેશ પામી શકે છે ?
ગ્લુકોઝ -6-ફૉસ્ફેટ
ફ્રુક્ટોઝ 1-6-બાયફૉસ્ફેટ
ફ્રુક્ટોઝ -6-ફૉસ્ફેટ
PGAL