CBSE
કોષીય પ્રક્રિયાઓમાં ઉર્જા મેળવવા માટે સામાન્ય અને ઝડપી સ્ત્રોત કયો છે ?
NAD
ATP
ગ્લુકોઝ
હેક્ઝોસ
સાયટોક્રોમ્સ એ .............. સાથે સંકળાયેલા છે.
કોષીય શ્વસન
પ્રોટીન સંશ્લેષણ
કોષીય પાચન
કોષ વિભાજન
સહઉત્સેચકો માટે નીચેના પૈકી શું સાચું નથી ?
દરેક પ્રકારના જુદા જુદા જનીનો દ્વારા સંશ્લેષણ પામે છે.
આધારકની ઉર્જા સક્રિયકરણ ઊર્જા વધે છે.
સહઉત્સેચકો એ ચતુર્થકીય પ્રોટીન્સ છે.
આપેલ તમામ
અજારક સ્વસનમાં શર્કરાનાં અપૂર્ણ વિભાજનનાં પરિણામે શું નિર્માણ પામે છે ?
આલ્કોહોલ અને CO2
પાણી અને CO2
ફ્રુક્ટોઝ અને પાણી
ગ્લુકોઝ અને કાર્બનડાયોક્સાઈડ
ગ્લાયકોલિસીસ દ્વારા ATP અણુઓનો ચોખ્ખો નફો ............. છે.
શૂન્ય
બે
ચાર
આઠ
A.T.P. એ
પ્રોટીન છે.
એવો અણુ કે જે ઉંચી ઉર્જા ધરાવતા બંધ ધરાવે છે.
એ એવો ઉત્સેચક છે, જે ઓક્સિડેશનને પ્રેરે છે.
ચય પ્રક્રિયામાં કોષ દ્વારા મળતી ઉર્જા એ કયા સ્વરૂપમાં ત્વરીત સંગ્રહ પામે છે ?
ATP
ADP
ગ્લુકોઝ
પાયરુવિક એસિડ
............ એ બંને શ્વસન અને પ્રકાશસંશ્લેષણ બંને પ્રક્રિયા માટે જરૂરી છે.
સાયટોક્રોમ્સ
કાર્બોદિત
સૂર્યપ્રકાશ
હરિતદ્રવ્ય
અજારક શ્વસનમાં બીજનું શ્વસન ............. માં થાય છે.
CO2 ની ગેરહાજરીમાં
O2 ની હાજરીમાં
CO2 ની હાજરીમાં
O2 ની ગેરહાજરીમાં
નીચે પૈકી કયું રચનાત્મક તથા ક્રિયાત્મક એમ બંને પ્રકારનું પ્રોટીન હોય છે ?
એસિટાઈલ Co-A
હેક્સોકાઈનેઝ
માયોસિન
રિબોઝાઈમ