CBSE
ઈલેક્ટ્રોનના સ્થાનાંતર સાથે સંકળાયેલ ઉત્સેચક ........... છે.
પ્રોટીએઝ
હાઈડ્રોલેઝીસ
ડિહાઈડ્રોજીનેઝ
ટ્રાન્સએમીનેઝ
એલ્ટરનેટ ઓક્સિડેઝ ઉત્સેચકને કોણ અવરોધે છે ?
NADP
SHAM
m-CLAM
B અને C બંને
ઉત્સેચકનું એલોસ્ટેરીક અવરોધન કોના દ્વારા શોધવામાં આવ્યું હતું ?
બકનર
કુહને
ક્રેબ્સ
જેકોબ અને મોનાડ
કયો ઉત્સેચક ફ્રુક્ટોઝ – 1, 6 – ડાયફોસ્ફેટને તોડે છે ?
આલ્ડોલેઝ
હેક્સોકાઈનેઝ
ફોસ્ફોટેઝ
આપેલ એક પણ નહિ.
HMP શંટ દ્વારા કુલ કેટલા ATP ને સમાન ઊર્જા ઉત્પન્ન થશે ?
8 ATP
35 ATP
40 ATP
38 ATP
- ઓક્સિડેશન ............ માં થાય છે ?
ઓક્સિઝોમ હેડ
પરિકણાભસુત્રીય અવકાશ
કોષ પટલ
કણાભસુત્રીય પટલ
અજારક શ્વસન ............ માં થાય છે.
કોષરસ
રસધાની
રિબોઝોમ્સ
કોષકેન્દ્ર
અજારક શ્વસન દ્વાર જ્યારે પાયરિવિક એસિડમાંથી બે લેક્ટીક એસિડનું નિર્માણ થાય, ત્યારે તે ........
એક ATP ગુમાવે છે.
3 ATP ગુમાવે છે.
6 ATP ગુમાવે છે.
એક પણ નહિ.
ગ્લાયકોલિસિસ અને TCA ચક્ર વચ્ચેનું જોડાણ .......... છે.
સઈટ્રિક એસિડ
પાયરુવિક એસિડ
એસિટાઈલ Co-A
આપેલ એક પણ નહિ.
ઓક્સિડેટીવ ફેસ્ફોરાયલેશન દરમિયન ATP ના નિર્માણ માટે પૂરું પાડતી ઊર્જા નીચેનામાંથી કઈ છે ?
પાયરુવિક એસિડ
Co-A
NADPH
PMS માંથી પ્રોટોન નો ઈફલકસ