Important Questions of શ્વસન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

361.

ગ્લુકોઝના સંપૂર્ણ ઓક્સિડેશનનાં કયા તબક્કા દરમિયાન ADP માંથી ATP સૌથી વધુ સંખ્યામાં નિર્માણ પામે છે ?

  • ગ્લાયકોલિસિસ 

  • ક્રેબ્સ ચક્ર

  • પાયરુવિક એસિડનું એસિટાઈલ Co-A માં રૂપાંતર 

  • વીજાણુ વહન શૃંખલા 


362.

જૈવિક રસાયણોની એક જ શૃંખલામાં ઉત્સેચકો, વિટામિનો અને અંતઃસ્ત્રાવોને વર્ગીકૃત કરવામાં આવ્યાં છે. કારણ કે તે બધા

  • તેમનું સંશ્લેષણ માત્ર સજીવના દેહમાં જ થાય છે. 

  • ચયાપચયનું નિયમન કરવામાં મદદરૂપ બને છે.

  • ઓક્સિડીટીવ ચયાપચયને વધારે છે. 

  • સંયુગ્મી પ્રોટીન છે. 


363.

નીચેના પૈકી કયા બે નામોને એક જ વસ્તુ માટે તેમનો અર્થ એક સમાન છે ?

  • ટ્રાયકાર્બોક્સિલ ઐસ્ડ ચક્ર અને યુરિયા ચક્ર

  • ક્રેબ્સચક્ર અને કેલ્વિન ચક્ર 

  • ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર અને સાઈટ્રીક એસિડ ચક્ર 

  • સાઈટ્રીક એસિડચક્ર અને કેલ્વિનચક્ર 


364.

આલ્કોહોલનાં આથવણમાં ………..

  • તે ઈલેક્ટ્રોન દાતા હોતો નથી. 

  • ઓક્સિજન એ ઈલેક્ટ્રોન ગ્રાહક છે.

  • ટ્રાયોઝ ફોસ્ફેટ એ વીજાણુ દાતા છે, જ્યારે એસિટાલ્ડિહાઈડ એ વીજાણુ ગ્રાહક છે. 

  • ટ્રાયોઝ ફોસ્ફેટ એ વીજાણુ દાતા છે, જ્યારે પાયરુવિક એસિડ એ વીજાણુ ગ્રાહક છે. 


Advertisement
365.

ગ્લાયકોલિસિસમાં ઓક્સિડેશન દરમિયાન વીજાણુઓ ....... દ્વારા દૂર કરવામાં આવે છે.

  • NAD+

  • આણ્વિય ઓક્સિજન 

  • ATP 

  • ગ્લિસરાલ્ડીહઈડ 


366.

અજારક શ્વસન કરતા જારક શ્વસન એ કેટલા ગણુ ઉપયોગી બને છે ? 

  • 2

  • 8

  • 19

  • 38


367.

ઉત્સેચકોનો સક્રિય ભાગ, કે જ્યાં પ્રક્રિયકને આધાર આપવામાં આવે છે, તે .......... છે.

  • સક્રિયકરણ કક્ષ

  • Ki – અચળાંક 

  • ઉદ્દીપકીય સમૂહ 

  • આધાર સમૂહ 


368.

હેલિકોબેક્ટર પાયરોલોરી

  • સ્ટ્રેપ્ટોકોકસ લેકિટન 

  • બ્યુટિરિક એસિડ બેક્ટેરિયા

  • મિથોફિલિક 

  • મિથોફિલિક બેક્ટેરિયા 


Advertisement
369.

પરિપક્વ ચરબીયુક્ત બીજનો R.Q. ......... થશે.

  • 0.7

  • 0

  • એક કરતા વધારે 


370.

સુક્ષ્મજીવાણુ દ્વારા કરાતું પ્રોટીનનું અજારક વિઘટન ........ તરીકે ઓળખાય છે.

  • ડિકમ્પોઝિશન 

  • પ્યુટ્રિફિકેશન 

  • ડિગ્રેડેશન 

  • આપેલ એક પણ નહિ.


Advertisement