CBSE
28
30
36
38
2
4
5
6
જારક શ્વસનમાં કણાભસૂત્રીય આધારકમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયામાં પાણીના કેટલા અણુ ક્રમશ: બને અને ઉપયોગમાં લેવાય છે ?
2 અને 8
6 અને 6
12 અને 6
14 અને 8
જારક શ્વસનની નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સૌથી ઓછા ATPનું નિર્માણ થાય છે ?
મેલિક ઍસિડ → ઓક્ઝેલોએસેટિક ઍસિડ
આઇસોસાઇટ્રિક ઍસિડ → ઑક્ઝેલોસક્સનિક ઍસિડ
સક્સિનાઇલ Co.A → સક્સિનિક ઍસિડ
પાયરુવેટ → એસિટાઇલ
પાયરુવિક ઍસિડ એસિટાઇલ Co.A આ ક્રિયા કયાં થાય છે ?
ક્રૅબ્સચક્રમાં
કણાભસૂત્રના આધારચક્રમાં
કોષના આધારકમાં
હરિતકણમાં
1
2
3
4
નીચેનામાંથી કયું દીહાઇડ્રોજિનેશનની પ્રક્રિયા માટે સાચું છે ?
એસિટાઇલ Co.A → સાઇટ્રેટ → આઇસોસાઇટ્રેટ → મેલેટ
સાઇટ્રેટ → સાઇસોસાઇટ્રેટ → ફ્યુમેરિક ઍસિડ → મેલેટ
આઇસોસાઇટ્રેટ → કિટોગ્લુટારેટ → સક્સિનાઇલ Co.A → ફ્યુમેરિક ઍસિડ
સાઇટ્રેટ → સાઇસોસાઇટ્રેટ → સક્સિનેટ → ફ્યુમેરિક ઍસિડ
2
3
4
6
સાઇટ્રિક ઍસિડનો સમઘટક કયો છે ?
α-કિટોગ્લુટેરિક ઍસિડ
સીસ-એકોનેટિક ઍસિડ
મેલિક ઍસિડ
આઇસોસાઇટ્રિક ઍસિડ
5,5,3
3,5,5
6,10,10
10, 10, 6