CBSE
નીચેનાં પૈકી કયું સમીકરણ જારક શ્વસનનું છે ?
C6H12O6 → 6O2 + 6 CO2 +6H2O + ઊર્જા
C6H12O6 + 6O2 → 2C2 H5OH + 6O2 + ઊર્જા
6CO2 + 6H2O → C2H12O6 + 6CO2
એક પણ નહિ.
નીચેના પૈકી કઈ ક્રિયા શ્વસનસંબંધી નથી ?
ઑક્સિડેશન દ્વારા C-C બંધનું સંયોજન તુટવાથી નિશ્ચિત પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે.
આ દરમિયાન મુક્ત થતી શક્તિ ATPના વિઘટન વપરાય છે.
શ્વસન એ અપચય ક્રિયા છે.
શ્વસન એ ઊર્જાત્યાગી ક્રિયા છે.
શ્વસન શું છે ?
અપચયક્રિયા છે, જેમાં O2 ગ્રહણ થાય છે, CO2 મુક્ત થાય છે અને મુક્તશક્તિનું ATPમાં રૂપાંતર થાય છે.
અપચય ક્રિયા, જેમાં CO2 ગ્રહણ થાય છે, O2 મુક્ત થાય છે અને મુક્તિ શક્તિનું ATPમાં રૂપાંતર થાય છે.
ચયક્રિયા છે, જેમાં O2 અને CO2 એ ATP બનાવવામાં ગ્રહણ થાય છે.
ચયક્રિયા છે, જેમાં O2 ગ્રહણ થાય છે, CO2 મુક્ત થાય છે અને મુક્તશક્તિનું ATPમાં રૂપાંતર થાય છે.
સુકોષકેન્દ્રી કોષમાં ગ્લુકોઝના વિખંડનનો પ્રથમ તબક્કો કયો છે ?
ગ્લાયકોલિસિસ
ETS
ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન
ક્રેબ્સચક્ર
ગ્લુકોઝના ફૉસ્ફરીકરણ માટે કયો ઉત્સેચક જવાબદાર છે ?
ટ્રાન્સફરેઝ
લાયેઝિસ
હેક્સોકાયનેઝ
આઈસોમરેઝ
C.
હેક્સોકાયનેઝ
કયો ઉત્સેચક સુક્રોઝને ગ્લુકોઝ + ફ્રુક્તોઝમાં રુપાંતર કરે છે ?
હેક્ઝોકાયનેઝ
ડીહાઈડ્રોજિનેઝ
આઈસોમરેઝ
ઈન્વર્ટેઝ
નીચેના પૈકી કઈ જૈવરાસાયણિક ક્રિયા કોષના આધારકમાં થાય છે ?
ક્રેબ્સચક્ર
કૅલ્વિનચક્ર
એમ્ફિબોલિક ચક્ર
ગ્લાયકોલિસિસ
ગ્લાયકોલિસિસના વિફૉસ્ફોરિકરણમાં કુલ કેટલા ATP ઉદ્દભવે છે.
2 ATP
3 ATP
4 ATP
6 ATP
ગ્લાયકોલિસિસની કઈ જૈવરાસયણિક ક્રિયા દ્વારા H2O મુક્ત થાય છે ?
2-ફૉસ્ફોઈનોલ પાયરુવિક ઍસિડ → પાયરુવિક ઍસિડ
3-ફોસ્ફોગ્લિસરીક ઍસિડ → 2 ફૉસ્ફોગ્લિસરિક ઍસિડ
3-ફૉસ્ફોગ્લિસરાલ્ડિહાઈડ → 3 ફૉસ્ફોગ્લિસરિક ઍસિડ
ગ્લાયકોલિસિસની કઈ પ્રક્રિયા દરમિયાન ATP વપરાય છે ?
ફૉસ્ફોરાયલેશન
વિસ્ફૉસ્ફોરીકરણ
આધારક આદ્જારિત ફૉસ્ફોરિકરણ
ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન