Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

41.

ગ્લયકોલિસિસમાં 3-PGAL માંથી 1,3 BPGAના નિર્માણની પ્રક્રિયા માટે સત્યતા દર્શાવતું વિધાન કયું છે ?

  • NADH2નું વિઘટન થાય અને ATP નું નિર્માણ થાય.

  • H3PO4 નો ઉપયોગ અને NADH2નું નિર્માણ થશે. 

  • ATPનો ઉપયોગ થાય અને NADH2નું નિર્માણ થાય.  

  • ATP અને NADH2 સંશ્ર્લેષણ પામે.


42.

ગ્લાયકોલિસિસ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

  • આધારક સ્તરે ફૉસ્ફોરાયલેશન થાય છે. 

  • C6H12O6 → 3CO2 

  • ફૉસ્ફોરાયલેશનમાં ATP નિર્માણ પામે છે.

  • ડીફૉસ્ફોરાયલેશનમાં ATP વપરાય છે. 


43.

ગ્લુકોઝના એક અણુમાંથી ગ્લાયકોલિસિસ દ્વારા મળતી નીપજ .......

  • 2CH2CO COOH + NADH + ATP

  • CH3CO COOH + 2H + 2Error converting from MathML to accessible text. +4ATP

  • 2CH3CO COOH + 2NADH2 ‌+ 2 ATP 

  • 2CH2CO COOH + 2NADH2 + ATP 


44.

3 ગ્લુકોઝના અણુઓના ગ્લાયકિલિસિસ દ્વારા કેટલા PGAL અણુ પ્રાપ્ત થાય અને આ પ્રાપ્ત થયેલ PGAL માંથી શ્વસન દરમિયાન CO2 અને H2O બને ત્યાં સુધી ATPના કુલ કેટલા અણુ પ્રાપ્ત થાય ?

  • 4 PGAL – 40 ATP

  • 6 PGAL – 160 ATP 

  • 6 PGAL – 120 ATP 

  • 4 PGAL – 80 ATP


Advertisement
45.

ગ્લાયકોલિસિસમાં ચોખ્ખો લાભ છે.

  • 6 ATP અને 4 NADH + H+ 

  • 10 ATP અને 6 NADH + H+

  • 3 APT અને 1 NADH + H+ 

  • 2 ATP અને 2 NADH + H+ 


46. ગ્લાયકોલિસિસ પ્રક્રિયા દરમિયાન કુલ કેટલી વખત આઈસોમરાઈઝેશન-પ્રક્રિયા થાય છે ? 
  • 1

  • 2

  • 3

  • 4


47.

ગ્લાયકોસિસના ડીફૉસ્ફોરાયલેશન દરમિયાન કેટલા ATP રચાય ?

  • 2ATP 

  • 3ATP 

  • 4ATP 

  • 6ATP


Advertisement
48.

જ્યારે માનવસ્નાયુઓ સંકોચાય છે, ત્યારે......

  • અજારક શ્વસનની કદી ના થાય. 

  • હંમેશા અજારક શ્વસન થાય છે.

  • શ્વસન થતું નથી. 

  • જો O2 નો પુરવઠો ઓછો હોય, તો અજારક શ્વસન થાય છે.


D.

જો O2 નો પુરવઠો ઓછો હોય, તો અજારક શ્વસન થાય છે.


Advertisement
Advertisement
49.

ગ્લાયકોલિસિસમાં ગ્લિસરાલ્ડિહાઈડ ફૉસ્ફેટનું ઑક્સિડેશન થાય છે, ત્યારે મુક્ત થતા H+ અને નું શું થાય છે ?

  • તેઓ NAD દ્વારા ઑક્સિજિનેશન પામે છે. 

  • તેઓ NAD દ્વારા રિડ્યુસ પામે છે.

  • તે CO2 સ્વરૂપે મુક્ત થાય છે. 

  • તેઓ પાયરિવિક ઍસિડમાં સ્થળાંતર પામે છે. 


50.

ડાયહાઈડ્રૉક્સિ એસિટોન ફૉસ્ફેટ એટલે .......

  • 2 C સંયોજન 

  • 3 C સંયોજન 

  • 4 C સંયોજન 

  • 6 C સંયોજન


Advertisement