CBSE
ગ્લુકોઝ + ATP → ગ્લુકોઝ-6-ફૉસ્ફેટ + ADP અહીં X = ઉત્સેક હોય તો,
TPP
X = કાર્બોક્ઝાયલેઝ
X = હેક્સોકાઈનેઝ
X = ડીકાર્બોક્ઝાયલેઝ
મનુષ્યના RBCમાં કેવું શ્વસન થાય ?
આલ્કોહોલીય ઉત્સેચક
જારક શ્વસન
લેક્ટિન ઍસિડ ઉત્સેચક
એક પણ નહિ.
બે પાયરુવિકના ઍસિડના અજારક શ્વસન દરમિયાન પ્રાપ્ત થાતા લૅક્ટિન ઍસિડ માટે શું સાચું છે ?
3 ATP પ્રાપ્ત થાય
6 ATP પ્રાપ્ત થાય
3 ATP ગુમાવે
6 ATP ગુમાવે
પાયરુવિક ઍસિડમાંથી CO2 અને 2H+ મુક્ત થતાં શું સર્જાય ?
CO-A
સઈટ્રીક ઍસિડ
લેક્ટેક
એસિટેટ
પ્રાણીજન્ય માધ્યમમાં અજારક શ્વસનની અંતિમ નીપજ કઈ છે ?
2CO2, 2NADH2
2CH5CHOHCOOH. 2NAD+
2(C2H5OH), 2 CO2
2CO2, 2CH3,CHCOOH
ગ્લાયકોલિસિસ દરમિયાન બનતી ઘટનાને ક્રમાનુસાર ગોઠવો.
1. ગ્લુકોઝ → ગ્લુકોઝ-6-ફૉસ્ફેટ
2. 3PGA → 2PDA
3. ફ્રુક્ટોઝ-6-ફૉસ્ફેટ → ફ્રુક્ટોઝ-1-6-બાયફૉસ્ફેટ
4. PGAL → PEP
5. PGAL → PGAP
1,3,5,4,2,
1,2,3,4,5
1,3,5,2,4
1,2,4,3,5,
માત્ર અજારક શ્વસન કરતાં સજીવોમાં જોવાં મળતી શ્વસનપ્રક્રિયા કઈ છે ?
EMP
TCA
ETS
CAM
2CH3CO COOH ............. + ............
CH3CHOOCOOH + NAD
2CH3CHO + 2 CO2
2(C2H5OH) + NAD
2CH3CHO + O2
મને ઓળખો : “હુ જારક શ્વસનનો અજારક તનક્કો છું”
ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન
TAC ચક્ર
ગ્લાયકોલિસિસ
એક પણ નહિ.
C.
ગ્લાયકોલિસિસ
પાયરુવિક ઍસિડમાંથી લૅક્ટિન ઍસિડ માટે નીચેના પૈકી કઈ ક્રિયા જરૂરી છે ?
રિડક્શન
ઑક્સિડેશન
ડીકાર્બોક્ઝાયલેશન
કાર્બોક્ઝાયલેશન