Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

81.

કૅબ્સચક્રની કયા કાર્બનિક ઍસિડના નિર્માણ પહેલાં અને નિર્માણ પછી ડિકાર્બોક્સિલેશનની ક્રિયા થાય છે ?

  • સક્સિનિક ઍસિડ

  • α-કિટોગ્લુટેરિક ઍસિડ 

  • આઇસોસાઇટ્રિક ઍસિડ 

  • ઓક્ઝેલોસક્સિનિક ઍસિડ 


82.

ક્રૅબ્સચક્રમાં નીચેનામાંથી કઈ ક્રિયા ડીકાર્બોક્સિલેશન અને ડીહાઇડ્રોજિનેશન બંને સાથે સંકળાયેલ છે ?

  • કિટોગ્લુટેરિક ઍસિડ → સક્સિનેટ 
    α-મેલેટ → ઓક્ઝેલોએસિટેટ

  • આઇસોસાઇટ્રેટ → α કિટોગ્લુટેરેટ 
    α-કિટોગ્લુટેરેટ → સક્સિનેટ

  • મેલેટ → ઓક્ઝેલોએસિટેટ 
    સક્સિનેટ → ફ્યુમેરેટ

  • સક્સિનેટ → ફ્યુમેરેટ 
    ફ્યુમેરેટ → મેલેટ


83. તે આલ્કોહૉલિક આથવણની નીપજ છે. 
  • 2(C2H5OH), 2CO2

  • 2CO2, 2CH2CHCOOH 

  • 2CO2, 2NADH2

  • O2; CO2


Advertisement
84.

પાયરુવિક ઍસિડનું લેક્ટિક ઍસિડમાં રૂપાંતર માટે જવાબદાર ઉત્સેચક કયા છે ?

  • લેક્ટેટ ડીહાઇડ્રોજિનેઝ

  • આલ્કોહૉલ ડીહાઇડ્રોજિનેઝ 

  • પાયરુવિક ઍસિડ ડીકાર્બોકઝાયલેઝ

  • પાયરુવિક ઍસિડ ડીકાર્બોકઝાયલેઝ


D.

પાયરુવિક ઍસિડ ડીકાર્બોકઝાયલેઝ


Advertisement
Advertisement
85. એક TCA-ચક્રની નીપજો કઈ છે ?
  • 1 FADH2, 4 NADH2, 1 GTP

  • 2 FADH2, 2 NADH2, 2 GTP

  • 1 FADH2, 2 NADH, 1 GTP 

  • 1 FADH2, 3 NADH2, 1 GTP 


86. ઑક્ઝેલોએસેટિક ઍસિડ કેટલા કાર્બન પરમાણુ ધરાવે છે, જે ક્રૅબ્સચક્રની શરૂઆત કરે છે ?
  • 2

  • 4

  • 5

  • 6


87.

ટ્રાયકાર્બોક્સિલિક ઍસિડ કોને કહે છે ?

  • સાઇટ્રિક ઍસિડ 

  • મેલિક ઍસિડ

  • ફયુમેરિક ઍસિડ 

  • પાયરુવિક ઍસિડ 


88.
જો મનુષ્યના સ્નાયુમાં ગ્લુકોઝના ત્રણ અણુમાંથી બે અણુનું સંપૂર્ણ દહન થાય અને એક અણુનું અપૂર્ણ દહન થાય, તો કુલ વપરાતા ના અણુની સંખ્યા કેટલી હોય ?
  • 8

  • 10

  • 14

  • 20


Advertisement
89.

જો પાયરુવિક ઍસિડમાંથી અને દુર કરાય તો પ્રથમ શું બને ?

  • Co.A

  • એસિટાઇલ Co.A

  • સાઇટ્રિક ઍસિડ 

  • એસિટેટ


90.

પાયરુવિક ઍસિડના અજારક શ્વસન દરમિયાન પ્રાપ્ત થતા લેક્ટિક ઍસિડ માટે શું સાચું છે ?

  • 6 ATP ગુમાવે 

  • 6 ATP પ્રાપ્ત કરે

  • 3 ATP ગુમાવે 

  • 3 ATP પ્રાપ્ત કરે 


Advertisement