Important Questions of શ્વસન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

Advertisement
101.

ક્રૅબ્સચક્રમાં મેલિક ઍસિડનું શું થાય છે ?

  • ઓક્સિડેશન 

  • રિડક્શન

  • ડીકાર્બોક્સિલેશન 

  • જલવિભાજન 


A.

ઓક્સિડેશન 


Advertisement
102. ગ્લુકોઝના એક અણુના જારક શ્વસન દરમિયાન એ અંતિમ તબક્કો ન થાય તો પ્રાપ્ત ચોખ્ખી નીપજ કઈ ?
  • 2 ATP, 8 NADH2, 2 FADH2

  • 4 ATP, 6 NADH2, 1 FADH2 

  • 4 ATP, 10 NADH2, 2 FADH

  • 2 ATP, 8 NADH2, 1 FADH2


103.

ગ્યાયકોલિસિસ અને ક્રૅબ્સચક્રને જોડતી કડી .......... છે.

  • એસિટાઇલ Co.A

  • ઑક્ઝેલોએસિટેટ 

  • PEP

  • પાયરુવેટ 


104.

ક્રૅબ્સચક્રની કઈ પ્રક્રિયામાં ડીહાઇડ્રોજિનેશન થાય છે, પરંતુ ડીકાર્બોક્સિલેશન થતું નથી ?

  • ફ્યુમેરિક ઍસિડ → મેલિક ઍસિડ 

  • આઇસોસાઇટ્રિક ઍસિડ → ઑક્ઝેલો સક્સિનિસ ઍસિડ

  • સાઇટ્રિક ઍસિડ → આઇસોસાઇટ્રિક ઍસિડ 

  • સક્સિનિક ઍસિડ → ફ્યુમેરિક ઍસિડ 


Advertisement
105.

ક્રૅબ્સચક્રમાં FDA એ વીજાણુગ્રાહક તરીકે શાના રૂપાંતરથી ભાગ લે છે ?

  • મેલિક ઍસિડમાંથી ઑક્ઝેલોએસિટિક ઍસિડ

  • સક્સિનાઇલCo.A માંથી સક્સિનિક ઍસિડ 

  • ફ્યુમેરિક ઍસિડમાંથી મેલિક ઍસિડ 

  • સક્સિનિક ઍસિડમાંથી ફ્યુમેરિક ઍસિડ 


106. પાયરુવિક ઍસિડનો એક અણુ ક્રૅબ્સચક્રની પ્રક્રિયામાંથી પસાર થાય, ત્યારે કેટલા મુક્ત થાય ?
  • 3,5,5 

  • 5,5,3

  • 10,10,6

  • 6,10,10


107.

પાયરુવિક ઍસિડ Co.A + NAD → .....

  • એસિયટાઇલ Co.A + NADPH2 + CO2

  • એસિયટાઇલ Co.A + NADH2 + CO2

  • એસિયટાઇલ Co.A + NADH2 

  • એસિયટાઇલ Co.A + NADH2 + CO2


108.

પાયરુવિક ઍસિડનાં જારક તેમજ અજારક એમ બંને પ્રકારનાં શ્વસનમાં થતી પ્રારંભિક ક્રિયા કઈ ?

  • ડીહાઇડ્રોજિનેશન 

  • ડીકાર્બોક્સિલેશન 

  • કાર્બોક્સિલેશન 

  • A અને C બંને


Advertisement
109.

જારક શ્વસનના પ્રાથમિક અને દ્વિતીય તબક્કાનું મધ્યસ્થ સંયોજન કયું ?

  • ઑક્ઝેલોએસિટેટ 

  • એસિટાઇલ Co.A

  • પાયરુવિક ઍસિડ 

  • કો-કૅક્ટર A (Co.A)


110.

ફ્યુમેરિક ઍસિડમાંથી મેલિક ઍસિડ કેવી રીતે બને છે ?

  • CO2 દૂર થતાં 

  • CO2 ઉમેરતાં

  • H2O દૂર થતા 

  • H2O ઉમેરતાં 


Advertisement