CBSE
Cyt (b,c,a,a)
Cyt (c,b,a,a)
Cyt (a1,a,b,c)
Cyt (b,c,a,a3)
શ્વસન દરમિયાન હાઇડ્રોજન-ગ્રાહકો કયા તબક્કામાં શક્તિ મુક્ત કરવા ઉપયોગમાં લેવાય ?
આથવણ
ગ્યાયકોલિસિસ
TCA-ચક્ર
ETS
જારક શ્વસનના અંતિમ તબક્કામાં કઈ ક્રિયાઓ સમાવિષ્ટ છે ?
વીજાણુ ઉત્સર્જન
ઑક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન
વીજાણુ પરિવહન
A અને B બંને
યુબીક્વિનોન બીજા કયા નામે ઓળખાય છે ?
COA-Q
cyt-b
NADP રિડક્ટેઝ
સાઇટ્રોક્રોમ ઑક્સિડેઝ
જારક શ્વસનના અંતિમ તબક્કામાં નું ઑક્સિડેશન થતાં .......
2e- NADP રિડક્ટેઝ દ્વારા ETSમાં પ્રવેશે, જ્યારે 2H+ આધારકમાં જળવાય.
2e- અને 2H+ ETS શૃંખલા દ્વારા O2 સુધી વહન પામે છે.
2e- ETS શૃંખલામાં વહન પામે જ્યારે 2H+ આધારકમાં જળવાય.
એક પણ નહી
PEP જો જારક શ્વસન પામે તો :
કુલકેટલા ભાગ લે છે ? x
આધારક આધારિત કેટલા સર્જાય છે ? y
ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન દ્વારા કેટલા સર્જાય ? z
x=6, y=1; z=17
x=4; y=3;z=15
x=5; y=2; z=14
x=1; y=4; z=એક પણ નહી.
સંબંધી સચો વિક્લ્પ પસંદ કરો .
CO.A-Q - cyt - b- ATP
cyt - C cyt - a,a3 + ATP
cyt - b - cyt - c + ATP
A અને C બંને
માલ્ટોઝ X → y = રિડક્શન પામતાં NDA
X=2(C6H12O6); Y=20 NDA
X=2(C6H12O6); Y= 10 NAD
X=C2H12O6; Y=5 NAD
X =ગ્લુકોઝ Y=10 NAD
6H+
12H+
18H+
24H+
D.
24H+
નીચેનામાંથી ....... શ્વસનસંબંધિત ઉત્સેચક નથી ?
પાયરુવેટ ડીહાઇડ્રોજિનેઝ
સાઇટોક્રોમ ઑક્સિડેઝ
RuBisCO
TPP