Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

121.

જારક શ્વસનના અંતિમ તબક્કામાં નું ઑક્સિડેશન થતાં .......

  • 2e- NADP રિડક્ટેઝ દ્વારા ETSમાં પ્રવેશે, જ્યારે 2H+ આધારકમાં જળવાય.

  • 2e- અને 2H+ ETS શૃંખલા દ્વારા bold 1 over bold 2 O2 સુધી વહન પામે છે.

  • 2e- ETS શૃંખલામાં વહન પામે જ્યારે 2H+ આધારકમાં જળવાય.

  • એક પણ નહી


122.

જારક શ્વસનના અંતિમ તબક્કામાં કઈ ક્રિયાઓ સમાવિષ્ટ છે ?

  • વીજાણુ ઉત્સર્જન

  • ઑક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન 

  • વીજાણુ પરિવહન

  • A અને B બંને 


123.

નીચેનામાંથી ....... શ્વસનસંબંધિત ઉત્સેચક નથી ?

  • પાયરુવેટ ડીહાઇડ્રોજિનેઝ

  • સાઇટોક્રોમ ઑક્સિડેઝ 

  • RuBisCO

  • TPP


Advertisement
124.

સંબંધી સચો વિક્લ્પ પસંદ કરો .

  • CO.A-Q - bold rightwards arrow with bold 2 bold e to the power of bold minus on top cyt - b- ATP

  • cyt - C bold rightwards arrow with bold 2 bold e to the power of bold minus on topcyt - a,a3 + ATP 

  • cyt - b - bold rightwards arrow with bold 2 bold e to the power of bold minus on top cyt - c + ATP 

  •  A અને C બંને


D.

 A અને C બંને


Advertisement
Advertisement
125.

યુબીક્વિનોન બીજા કયા નામે ઓળખાય છે ?

  • COA-Q

  • cyt-b 

  • NADP રિડક્ટેઝ 

  • સાઇટ્રોક્રોમ ઑક્સિડેઝ


126.

માલ્ટોઝ X → y = રિડક્શન પામતાં NDA

  • X=2(C6H12O6); Y=20 NDA

  • X=2(C6H12O6); Y= 10 NAD 

  • X=C2H12O6; Y=5 NAD

  • X =ગ્લુકોઝ Y=10 NAD


127. 12H2O કેટલા પ્રોટોન મુક્ત કરે છે ?
  • 6H+ 

  • 12H+

  • 18H+

  • 24H


128. ATPના સંશ્લેષણમાં ઇલેક્ટ્રોનગ્રાહકનો સાચો ક્રમ કયો ?
  • Cyt (b,c,a,a) 

  • Cyt (c,b,a,a)

  • Cyt (a1,a,b,c)

  • Cyt (b,c,a,a3)


Advertisement
129.

શ્વસન દરમિયાન હાઇડ્રોજન-ગ્રાહકો કયા તબક્કામાં શક્તિ મુક્ત કરવા ઉપયોગમાં લેવાય ?

  • આથવણ

  • ગ્યાયકોલિસિસ 

  • TCA-ચક્ર

  • ETS


130.

PEP જો જારક શ્વસન પામે તો :

કુલકેટલા ભાગ લે છે ? x
આધારક આધારિત કેટલા સર્જાય છે ? y
ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન દ્વારા કેટલા સર્જાય ? z

  • x=6, y=1; z=17

  • x=4; y=3;z=15 

  • x=5; y=2; z=14 

  • x=1; y=4; z=એક પણ નહી.


Advertisement