Important Questions of શ્વસન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

131. ATPના 3 અણુના નિર્માણમાં કેટલા પ્રોટોનના અણુની જોડ જરૂરી છે ?
  • 3

  • 6

  • 9

  • 12


132.

નીપજોમાંથી કઈ પ્રક્રિયા દરમિયાન માંથી શક્તિ મુક્ત થાય છે ?

  • સાયટોક્રોમ bold rightwards arrow with bold 2 bold e to the power of bold minus on top સાયટોક્રોમ a.a3

  • યુબીક્વિનોન bold rightwards arrow with bold 2 bold e to the power of bold minus on top સાયટોક્રોમ b

  • સાયટોક્રોમ bold rightwards arrow with bold 2 bold e to the power of bold minus on top સાયટોક્રોમ c

  • આપેક તમામ


133.

NADH2 માંથી 2H+ અને 2e- નો સ્વીકાર કરતો પ્રથમ ગ્રાહક ?

  • હેક્ઝોકાઇનેઝ 

  • NAD રિડક્ટેઝ 

  • આલ્કોલેઝ 

  • એક પણ નહી


134. પાયરુવિક ઍસિડનું વિઘટન થવાથી ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ દરમિયાન કેટલા ATP બને છે ?
  • 12

  • 13

  • 14

  • 15


Advertisement
135. પાયરુવિક ઍસિડ ના એક અણુના દહન દરમિયાન કુલ કેટલા ETS ભાગ લે છે ?
  • 1 ETS

  • 5 ETS

  • 6 ETS 

  • 14 ETS 


Advertisement
136.

ક્રૅબ્સચક્રની બધી ક્રિયાઓ : કણાભસૂત્રના આધારકમાં થાય :: ETS ની બધી ક્રિયાઓ ........

  • કણાભસૂત્રનાં ક્રિસ્ટીપટલ પર થાય.

  • પેરોક્સિઝોમના આધારકમાં થાય.

  • કણાભસૂત્રના આધારકમાં થાય.

  • કોષના આધારકમાં થાય. 


A.

કણાભસૂત્રનાં ક્રિસ્ટીપટલ પર થાય.


Advertisement
137.

ATPaseના F1 ઘટકનું સ્થાન કણાભસૂત્રમાં કયાં હોય છે ?

  • કણાભસૂત્રીય આધારકમાં

  • કણાભસૂત્રીય પરિવર્તીપટલમાં 

  • પ્રોટૉન ચૅનલ 

  • કણાભસૂત્રીય મધ્યપટલમાં 


138.

ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશનમાં ભાગ લેતો ઉત્સેચક

  • હેકઝોકાઇનેઝ 

  • આલ્કોલેઝ 

  • NAD રિડક્ટેઝ 

  • એક પણ નહી


Advertisement
139. NADH2ના જૈવિક ઑક્સિડેશનથી રચાતા ની સંખ્યા ?
  • 1 ATP 

  • 2 ATP 

  • 3 ATP 

  • 6 ATP 


140. ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશનની અંતિમ નીપજ કઈ છે ?
  • ઈલેક્ટ્રોન્સ

  • ATP

  • FADH2

  • NADH2


Advertisement