CBSE
2 (COOH) + O2 → 4CO2 + 2H2O + ઉષ્મા, આપેલ સમીકરણનો શ્વસનાંક કેટલો થાય ?
અનંત
1 થી ઓછા
1
4
D.
4
કાર્બોદિત દ્વવ્યો માટેનો શ્વસનાંક કેટલો થાય ?
1
1 કરતાં ઓછો
1 કરતાં વધુ
અનંત
એક ગ્રામના સંપૂર્ણ દહનથી મુક્ત થતી શક્તિ......
ઊંચી હોય છે, જ્યારે ચોખાંનો સ્ટાર્ચ પ્રક્રિયક તરીકે હોય.
ઊંચી હોય છે, જ્યારે ઘઉંનો સ્ટાર્ચ પ્રક્રિયક તરીકે હોય.
ઊંચી હોય છે, જ્યારે બટેટાનો સ્ટાર્ચ પ્રક્રિયક તરીકે હોય.
ઉપરના તમામ કિસ્સામાં શક્તિ સમાન પ્રાપ્ત થાય.
આલ્કોહૉલીય ઉત્સેચન દરમિયાન ઉત્પન્ન થતા ઇથેનોલ માટેના પ્રક્રિયા માટેનો શ્વસનાંક કેટલો થશે ?
1 કરતાં વધારે
અનંત
0
1
1
1 કરતાં ઓછો
1 કરતાં વધુ
અનંત
જો કોઈ શ્વાસ્યપદાર્થનો RQ અનંત હોય તો તે શું સૂચવે છે ?
તેના દહન માટે O2 વપરાતો નથી.
તેના બંધારણમાં O2નું પ્રમાણ વધુ હોય છે.
તેના દહન દરમિયાન CO2 વધુ ઉદભવે છે.
તેના દહન માટે O2 ઉદભવે છે.
જો કોઈ શ્વાસ્ય પદાર્થનો O2 છે તો તેશું સૂચવે છે ?
તેના દહન માટે ઓછો O2 જોઇએ.
તેના બંધારણમાં વધુ O2 છે.
તેના દહન માટે વધુ O2 જોઇએ.
તેના દહન માટે O2 વપરાતો નથી.
0.7
0.8
0.9
1
CH3COCOOH + NADH2 → CH3CHOHCOOH + NAD આપેલ સમીકરણનો શ્વસનાંક કેટલો થાય ?
શ્વસનાંક ગણી શકાય નહી
અનંત
0
1
પ્રોટીન અને લિપિડ જેવાં દ્વવ્યોના શ્વસનને અપચયપથને બદલે એમ્ફિબોલિક પણ કહે છે, કારણ કે........
તેમાં ચય અને અપચય બંને પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.
તેમાં ફક્ત ચયક્રિયાઓનો જ સમાવેશ થાય છે.
તેમાં ફક્ત શ્વસનક્રિયાઓનો જ સમાવેશ થાય છે.
આપેલમાંથી એક પણ નહીં.