CBSE
2C6H12O6 + 3O2 → 3C4H6O5 + 3H2O + 368 K.Cal આપેલ સમીકરણનો શ્વસનાંક કેટલો થાય ?
0
3
0.3
અનંત
.............. બદલાંતા શ્વસનાંક બદલાય ?
શ્વસનનો પ્રકાર
પ્રકાશ
નીપજ
પ્રક્રિયક
X=102 O2; Y=145C O2
X=102 CO2; Y=145 O2
X=145 O2; Y=102 CO2
X=145 CO2; Y=102 O2
C.
X=145 O2; Y=102 CO2
આપેલ ચાર્ટ શું દર્શાવે છે ?
કોષરસમાં ATPનું વહન દર્શાવતું આરેખીય નિરૂપણ
કણાભસૂત્રમાં ATPનું સંશ્લેષણ દર્શાવતું આરેખીય નિરૂપણ
કણાભસૂત્રમાં ATPનું સંશ્લેષણ દર્શાવતું આરેખીય નિરૂપણ
કોષરસમાં ATPનું સંશ્લેષણ દર્શાવતું આરેખીય નિરૂપણ
શ્વાસ્પદ્વવ્ય તરીકે .............. હોય ત્યારે શ્વસનાંક એક કરતાં ઓછો હોય છે.
ગ્લુકોઝ
કાર્બનિક ઍસિડ
પ્રોટિન
લિપિડ
કોના શ્વસન દરમિયાન ગ્રહણ થવા કરતાં CO2 મુક્ત વધુ પ્રમાણમાં થાય છે ?
સુક્રોઝ
પ્રોટીન
ગ્લુકોઝ
ચરબી
1
2
3
4
કોઇ કોઈ શ્વાસ્પપદાર્થનો RQ=0.7 છે, તો તે શું સુચવે છે ?
તેના દહન માટે વપરાતો O2 નથી.
તેના બંધારણમાં O2 વધુ છે.
તેના દહન માટે વધુ O2 જોઈએ.
તેના દહન માટે ઓછો O2 જોઈએ.
જ્યારે શ્વસનાંક મહત્તમ હોય ત્યારે શ્વાસ્પપદાર્થ તરીકે કયો પદાર્થ હોય છે ?
કાર્બનિક ઍસિડ
ચરબી
ગ્લુકોઝ
પ્રોટીન