CBSE
……….. દ્વારા ઉર્જાના ચયાપચયમાં અગત્યનો ભાગ ભજવવામાં આવે છે.
કેલ્શિયમ
ફોસ્ફરસ
લિથિયમ
સોડિયમ
a-iv, b-ii, c-iii, d-i
a-ii, b-iv, c-iii, d-i
a-i, b-iii, c-iv, d-ii
a-iii, b-i, c-iv, d-ii
D.
a-iii, b-i, c-iv, d-ii
નીચેના પૈકી ETS નો કયો ઘટક કારકોનાં વાહક તરીકે વર્તે છે ?
Cyto a
Cyto b
Cyto f
UQ
કોષમાંથી ચયપ્રક્રિયાઓ દ્વારા છૂટી પદતી ઉર્જા તુરંત ........... પ્રકારે સંગ્રહ પામે છે.
ATP
DNA
પાયરુવિક એસિડ
ગ્લુકોઝ
નીચેના વાક્યોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.
1 ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશનના અંતિમ તબક્કામાં વાહક સાયટોક્રોમ a,a3છે.
2 ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશનના અંતિમ તબક્કામાં અંતિમ ગ્રાહક O2 છે.
3 ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન કણાભસૂત્રના ક્રિસ્ટીપટલમાં થાય છે.
4 ક્રૅબ્સચક્રની પ્રક્રિયા હરિતકણના આધારકમાં થાય છે.
5 ગ્યાયકોલિસિસ ચયાપચનના દ્વિમાર્ગીય પથ તરીકે પણ ઓળખાય છે.
TTTFF
TTFTT
TFFTF
TTFFT
નીચેના વાક્યોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.
1 શ્વસનાંક 1 કરતાં વધુ હોય, તો શ્વાસ્પપદાર્થ ચરબી હોય.
2 ગ્લુકોઝના એક અણુનું સંપૂર્ણ દહન થતાં 34 ATP ETS દ્વારા ઉત્પન્ન થાય.
3 EPM-પથ એટલે જ ગ્યાયકોલિસિસ પથ
4 પ્રાણીઓના સ્નાયુઓમાં અજારશ્વસનથી લેક્ટિક ઍસિડનું નિર્માણ થાય છે.
FTTT
FTFT
TFFF
FTTF
a-i, b-ii, c-iv
a-i, b-iv, c-ii
a-iv, b-i, c-ii
a-iv, b-i, c-iii
નીચેના વાક્યોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.
1 સક્સિનિક ઍસિડનું ડીહાઇડ્રોજિનેશન થતાં ફ્યુમેરિક ઍસિડ બને છે.
2 ક્રૅબ્સચક્રને જારક શ્વસનનો બીજો તબક્કો પણ કહી શકાય.
3 ઑક્ઝેલો એસ્ટિક ઍસિડ અને એસિટાઇલ Co.Aના સંયોજનથી TCA ચક્રથી પ્રારંભ થાય છે.
4 ચરબી શ્વાસ્પપદાર્થ હોય, તો શ્વસનાંક હોય છે.
FTTF
TTTT
TTFT
TTTF
સજીવોમાં શ્વસનનું મહત્વ શું છે ?
CO2 ને છૂટા પાડવો
વનસ્પતિઓને ઓક્સિજન પૂરો પાડવો
ઉર્જાને છૂટી પાડવી
આપેલ તમામ
………….. નાં શ્વસન દરમિયાન શ્વસનાંક એક કરતા ઓછો હોય છે.
ગ્લુકોઝ
મગફળી
સ્ટાર્ચ
શેરડી