CBSE
કાર્બોદિતની મોટા ભાગની ઉર્જા કઈ પ્રક્રિયા દરમિયાન ઑક્સિડેશન દ્વારા મુક્ત થાય છે ?
શર્કરાનું પાયરુવિક એસિડમાં રૂપાંતરણ થાય ત્યારે
ગ્લુકોઝનું આલ્કોહોલ અને CO2 માં રૂપાંતરણ થાય ત્યારે
પાયરુવિક એસિડનું રૂપાંતર CO2 અને H2O માં થાય ત્યારે
પાયરુવિક એસિડનું રૂપાંતર એસિટાઈલ Co-A માં થાય ત્યારે
શ્વસનમાં પાયરુવિક એસિડ એ ............
એસિટાઈલ Co-A અને CO2 માં વિભાજન પામે છે.
પ્રોટીનનાં તૂટવાથી નિર્માણ પામે છે.
જ્યારે ઓક્સિજન હાજર હોય ત્યારે જે નિર્માણ પામે છે.
ક્રેબ્સની એક નીપજ
ઉત્સેચકીય શ્વસન ........... માં આવેલું છે.
કણાભસુત્ર
રિબોઝોમ્સ
હરિતકણ
આપેલ એક પણ નહિ.
ETS માં 2e- નાં સ્થળાંતરણ માટે જરૂરી સરેક સાયટોક્રોમનાં અણુની સંખ્યાં ........
1
2
4
10
જ્યારે શર્કરાનો ઉપયોગ કાચાં માલ તરીકે થાય ત્યારે આથવણમાંથી મળતી અંતિમ નીપજ .............. છે.
CO2
આલ્કોહોલ
આલ્કોહોલ અને CO2
આલ્કોહોલ, પાયરુવેટ
આયર્ન-પોર્ફિરીન પ્રોટીન સંકુલ શેમાં જોવા મળે છે ?
હરિતદ્રવ્ય
ફાયટોક્રોમ
સાયટોક્રોમ
A અને B બંને
C.
સાયટોક્રોમ
આથવણ ........... દ્વારા થાય છે.
કેટલીક ફૂગ અને કેટલાક જીવાણુ
બધા જ સૂક્ષ્મજીવાણુઓ
બધા જ જીવાણુ/બેક્ટેરિયા
બધી જ ફૂગ
અકુંરણ પામતાં બીજ અને શ્વસન દરમિયાન ઊર્જા છૂટી પડે છે, જે ................ સ્વરૂપે વિવિર્તન પામે છે.
ઉષ્મા
CO2
પાણી
O2
સાર્વત્રિક હાઈડ્રોજન ગ્રાહી ............... છે.
FMN
NAD
ATP
Co-A
વનસ્પતિની શ્વસન પ્રક્રિયા દરમિયાન 180 gm ગ્લુકોઝ અને 192 gm ઓક્સિજન શું ઉત્પન્ન કરે છે ?
200 gm of C2H5OH,72 gm of H2O&21K.Cal ઉર્જા
132 gm of CO2, 54 gm of H2O&483 Cal ઉર્જા
264 gm of CO2, 108 gm of H2O,&585 K.Cal ઉર્જા
આપેલ એક પણ નહિ.