CBSE
આલ્કોહોલિક આથવણમાં સંકળાયેલો ઉત્સેચક .......... છે.
ડિકાર્બોક્સિલ અને ડિહાઈડ્રોજીનેઝ બંને
પાયરુવેટૅ ડિકાર્બોક્સિલેઝ
લેકટેટે ડિહાઈડ્રોજીનેઝ
હેક્સો આઈસોમરેઝ
A.
ડિકાર્બોક્સિલ અને ડિહાઈડ્રોજીનેઝ બંને
સૌથી વધુ શ્વસન પ્રક્રિયા દર્શાવતી પેશી કઈ છે ?
યાંત્રિક પેશી
વર્ધનશીલ પેશી
આધારક પેશી
અન્નવાહક પેશી
જારક શ્વસનમાં CO2 કેટલી વખત છૂટા પડે છે ?
એક કે બે
ત્રણ
છ
બાર
મેલેટ એસ્પાર્ટેટ દ્વારા એક ગ્લુકોઝના અણુ તૂટવાથી, ખંડનમાં જારક શ્વસન દરમિયન કેટલાં ATP નાં અણુઓનું નિર્માણ થાય છે ?
4
38
18
28
ફાફડાથોરનો R.Q. ................. હશે.
0
1
1 કરતા ઓછો
1 કરતાં વધુ
ધીમું શ્વસન દર્શાવતી વનસ્પતિ કે વનસ્પતિ પેશીઓ .......... છે.
પર્ણ આદ્યક અને યુવાન વનસ્પતિઓ
પુખ્ત વનસ્પતિઓ અને પરિપક્વ પેશીઓ
પૂર્વ વર્ધશીલ
એધા
શ્વસન એ ............. છે.
અપચય ઓરક્રિયા
ઉષ્માક્ષેપક પ્રક્રિયા
ઉષ્માશોષક પ્રક્રિયા
આપેલ એક પણ નહિ.
શ્વસન દરમિયાન ............ માંથી પાયરુવિક એસિડ નિર્માણ પામે છે.
TCA ચક્ર
ગ્લાયકોલીસીસ
કેબ્રસ ચક્ર
આપેલ એક પણ નહિ.
............. સજીવમાં કેબ્સચક્ર એ કણાભસુત્રમાં જોવા મળતું નથી.
મોલ્ડસ
યીસ્ટ
ઈ.કોલાઈ
યુલોથ્રિક્સ
શ્વસન માટેનો કાચો માલ .......... છે.
ગ્લુકોઝ અને કાર્બન
ગ્લુકોઝ અને સુક્રોઝ
ગ્લુકોઝ અને O2
ગ્લુકોઝ અને CO2