Important Questions of શ્વસન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

281.

જ્યારે શ્વાસ્ય આધારક ............. હોય ત્યારે શબ્દ ‘કોષરસીય શ્વસન’ વપરાય છે.

  • કાર્બનિક એસિડ 

  • લિપિડ

  • કાર્બોદિત 

  • પ્રોટીન 


282.

............ એ જારક અને અજારક શ્વસન વચ્ચેનો સામાન્ય તબક્કો છે.

  • પ્રકશ શ્વસન

  • TCA ચક્ર 

  • ક્રેબ્સ ચક્ર 

  • ગ્લાયકોલિસીસ 


283.

શ્વસન એ .......... માં થાય છે.

  • CO2 ની હાજરી

  • O2 ની હાજરી 

  • O2 ની ગેરહાજરી 

  • O2 ની હાજરી કે ગેરહાજરી 


284.

કયુ સાધન શ્વસનાંક માપવા માટે ઉપયોગી છે ?

  • રેસ્પીરોમીટર 

  • વોરબર્ગનું સાધન

  • પોટો મીટર 

  • વૃદ્ધિમાપક 


Advertisement
285.

સક્રિય ગ્લુકોઝ શું છે ?

  • ગ્લુકોઝ-6-P 

  • ગ્લિસરોફેસ્ફેટ

  • FAD ગ્લુકોઝ 

  • NAD ગ્લુકોઝ 


286.

જ્યારે શ્વાસ્ય આધારક ............. હોય ત્યારે શબ્દ ‘તુરંત શ્વસન’ વપરાય છે.

  • કાર્બોદિત 

  • ચરબી 

  • પ્રોટીન

  • A અને B બંને 


287.

પ્રોટીન એ શ્વાસ્ય આધારક તરીકે વર્તે છે, માત્ર જ્યારે કાર્બોદિત ગેરહાજર હોય.

  • કાર્બોદિત ગેરહાજર હોય, 

  • ચરબી ગેરહાજર હોય છે. 

  • ચરબી અને કાર્બોદિત પુષ્કળ પ્રમાણમાં હોય ત્યારે

  • A અને B બંને ગેરહાજર હોય. 


Advertisement
288.

ઉત્સેચક કે જે ગ્લુકોઝનું ગ્લુકોઝ-6-ફોસ્ફેટમાં રૂપાંતર કરે છે તે ............ છે.

  • હેક્ઝોકાયનેઝ 

  • ફોસ્ફો ગ્લુકોમ્યુટેઝ

  • ફોસ્ફોરાયલેઝ 

  • ગ્લુકો-ફોસ્ફોરાયલેઝ 


A.

હેક્ઝોકાયનેઝ 


Advertisement
Advertisement
289.

ગ્લાયકોલિસીસની અંતિમ નીપજ............ છે.

  • ગ્લુકોઝ અથવા હેક્સોઝ યુનિટ 

  • પાયરુવિક એસિડ

  • ગ્લાયકોલેટ અને ઈથેનોલ 

  • ગ્લાયોકિઝલિક એસિદ અને CO2 


290.

નીચેના પૈકી કયા વૈજ્ઞાનિકો એ અજારક ગ્લાયકોલાયસીસનો પ્રણાલિગત પથ શોધો છે ?

  • વોરબર્ગ, ડીકેન અને હોરેકર

  • એમ્બેડેન, મેયર મેયરહોફ અને પરનાસે 

  • ઈમર્સન, હોફમેન અને પીટરસન 

  • એમ્બેડેન, મોરીસન અને પીટચર 


Advertisement