CBSE
સાયનાઈડ દ્વારાઅવરોધ પામતું ETS સંકુલ એ નીચેના પૈકી કયું છે ?
સંકુલ - ॥
સંકુલ - ॥।
સંકુલ – V
સંકુલ - |V
નીચેના પૈકી કયો સાયટોક્રોમ ઓક્સિજન ઈલેક્ટ્રોનનું દાન કરે છે.
cyt-a1
cyt-a3
cyt-b
cyt-c
ગ્લાયકોલિસિસમાંથી શું મળે છે ?
2ATP,2CoA,2NADH2, 2 પાયરુવેટ
2ATP, 2acetate, 2NADHPH2
8ATP, 2NDAH2, 2પાયરુવેટ
2ATP, 2Co-A, 2NADH2
અજારક શ્વસન સૌ પ્રથમ વાર કોના દ્વારા દર્શાવવામાં આવ્યું હતું ?
પ્ફેફર
પાશ્વર
કોસ્ટે શેવ
ક્લેઈન
ગ્લાયકોલિસિસ દરમિયાન સક્રિય ઉત્સેચકો તરીકે ........ ખનીજ જરૂરી છે.
Mg++
Mg++
Fe++
Ca++
NDA નું પુરું નામ ......... છે.
નિકોટીનેમાઈડ એડેનાઈન ડાયફોસ્ફેટ
નિકોટીન એડેનાઈન ડાયફોસ્ફેટ
નિકોટીનેમાઈડ એડેનોસાઈન ડાયન્યુક્લિઓટાઈડ
નિકોટીનેમાઈડ એડેનાઈન ડાયન્યુક્લિઓટાઈડ
D.
નિકોટીનેમાઈડ એડેનાઈન ડાયન્યુક્લિઓટાઈડ
પ્રકાશમાં મૂકેલી લીલી વનસ્પતિઓમાં ગ્લુકોઝમાંથી ATP ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને ............. કહે છે.
ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન
()-ઓક્સિડેશન
ફોટોફોસ્ફોરાયલેશન
હિલ પ્રક્રિયા
અજારક શ્વસનમાં O2 એસિટેટની હાજરીમાં થતી અવરોધીય અસરને ......... શબ્દ તરીકે ઓળખવામાં આવે છે.
ઓક્સિજન અસર
વોરબર્ગ અસર
પાશ્વર અસર
ઈમર્સનની અસર
કણાભસુત્રનો અંતિમ ગ્રાહ્ય H2 એ ........ છે.
NADP
O2
OAA
પાયરિવેટ
ઓક્સિડેશન પામેલો FADH2 ના દરેક અણુ કુલ કેટલા ATP ઉત્પન્ન કરશે ?
એક
બે
ત્રણ
ચાર