CBSE
સ્ફટિક સ્વરૂપમાં અલગીકૃત કરાયેલો પ્રથમ ઉત્સેચક .............. હતો.
પેરોક્સિડેઝ
એમાઈલેઝ
કેટાલેઝ
યુરિએઝ
મોટા ભાગનાં પ્રોસ્થેટિક જૂથનો મોટાભાગનાં રાસાયણિક ગુણધર્મ ............. છે.
આલ્કલોઈડ
લિપોઈડ
કાર્બનિક
ધાત્વીક
કયો ઉત્સેચક DNA ની તુટેલી શૃંખલાને જોડે છે ?
લાઈગેઝ
એન્ડોન્યુક્લિએઝ
ન્યુક્લોએઝ
કાઈનેઝ
ઉત્સેચકની હાજરી પ્રક્રિયાની સક્રિય ઊર્જાને કઈ રીતે અસર કરે છે ?
તે પ્રથમ વધે છે, પછી ઘટે છે.
સક્રિય ઊર્જાને તે કોઈ જ અસર કરતો નથી.
તે વધે છે
તે ઘટે છે
વનસ્પતિઓમાં ઉત્સેચકો ........... માં આવેલા હોય છે.
વનસ્પતિ દેહનાં બધા જ જીવંત કોષોમાં
ફક્ત દ્દઢોતકમાં
ફક્ત પુષ્પોમાં
ફ્ક્ત પર્ણમાં
ઉત્સેચક ........... નો બનેલો હોય છે.
કાર્બોદિત
વિટામીન
વૃદ્ધિ પરિબળ
પ્રોટીન
D.
પ્રોટીન
નીચેનામાંથી કયો સહઉત્સેચક એ પેન્ટોથેનિક એસિડ નો વ્યુત્પન્ન છે ?
Co-A
NAD
NADP
FAD
નીચેના પૈકી કયું ઉત્સેચક નથી ?
ટ્રીપ્સીન
ઓકિઝન
પેપ્સીન
ઓક્સિડેઝ
યીસ્ટ કોષોમાંથી મળતો મુખ્ય ઉત્સેચક ......... છે.
એમાઈલેઝ
ઈન્વર્ટેઝ
મલ્ટે
ઝાયમેઝ
નીચે પૈકી શું જૈવરાસાયણિક પ્રક્રિયામાં વપરાતું નથી ?
ન્યુક્લિઓટાઈડ
અંતઃસ્ત્રાવ
ઉત્સેચકો
વિટામીન